________________
૨૯૮ જીપે આઠ પુષ્કરિણું ઈતિ નિવારે, પાયે લાગે છે પરષદા બારે. ૩૩ કાંટા ઉદ્યાને કમલ રચાય, વાણી સાંભલતાં વિખવાદ જાય, ઈમ સાંભલી મરૂદેવા માતા, આંખ પડલને પામે છે શાતા. ૩૪ મેહની મૂકીને મન પાછો લીધે, કેવલ પામીને સિદ્ધિવાસ લીધે ભરત આદેસર આગલ જાય, રિદ્ધિ દેખીને રળિયાત થાય. ૩૫ પ્રભુને પૂછે વનિતાને વાસી, એ રિદ્ધિ એણું પરે રહેશે કે જાશે; વલતા તીર્થકર વીશ થાશે, એવી શમા તે મરીચી થાશે. ૩૬ તુમ સરખા ચક્રવતિ બાર, વાસુ પ્રતિવાસુ દેવ અઢાર, નવ બલભદ્રને શઠ હુઆ, બીજે શા સંબંધ જૂજીઆ. ૩૭ પદવિ ત્રેસઠને શરીર શાહ, માતા ત્રેપનને જીવ એગણ શાઠ; બાપ એકાવન સહ કેઈ જાણે, મૂરખ મનમાંહે સંદેહ આણે ૩૮ મરિચિ પ્રમુખને સંબંધ કહ્ય, ચક્રી સાંભલી હેરાન થયે; બાપ બેટાને વંદણ જાય, અહંકારે નીચ ગોત્ર બંધાય. ૩૯ વાંદી પૂજીને ભરત જાય, સંઘ કાલ્યાને ઉછરંગ થાય; શેત્રુજા કેરે સંઘ ચલાઉં, ધર્મ રૂષભને બહુ હલાઉં. ૪૦ તાણે તબુને તૈયાર કીધા, મુહૂર્ત જોઈને મેલાણા દીધા છે એ ખ. ડમાં ફેરી સહરાઈ, શેત્રુજે યાત્રા આરે ભાઈ! ૪ દેશી પરદેશી અતિ ઘણા મલિયા, સ્વામી સઘલા એ સંઘમાં ભલિયા પુત્ર પિતરા કેડ સવાઈ, પાંચશેની નિત્ય આવે વધાઈ. ૪૨ લાખ રાશી ઘેડાને હાથી, રાજા બત્રીશ હજાર શું સાથી, આઈઓ આડંબર અને ધિક દીવાજે, વાજિત્ર નિર્દોષ સરણાઈ વાજે. ૪૩ આપ ઐરાવણ અસવાર છાજે, મેઘાડંબર છત્ર બિરાજે લાખ ચોરાશી રથ જેતરિયા, પાયક છનું કેડ પરવરિયા. ૪૪ પાલીતાણે તે સંઘપતિ આવે, ગિરિ દેખીને મન સુખ પાવે, સેના રૂપાને ફૂલડે વધાવે, ડુંગર દેખીને ભાવના ભાવે. ૪૫ ( લાહણું રૂપાને સેનાને નાણે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org