________________
કરતા પહેતે સંઘ પાલીટાણે); સંઘ સઘલે હી ચઢીઓ શેત્રુજે, પહેલાં રાયણ તણા પગલાને પૂજે ચકી જોઈને હુકમ દીધો, પગલાં પાગથી એ પ્રાસાદ કીધો. ૪૯ રૂપાની રાંગને સેનાના પાયા, મણિ. મય દેવલ નવા નિપાયા ધવલાં રતનમય બિંબ ભરાવે, પ્રતિષ્ઠા પંડરીકને કરાવે. ૪૭ પ્રતિમા પબાસણ પ્રવેશ કીધ, ખજીને ખરચીને બહુ જશ લીધે; પુંડરીકને પૂછે ભત રાજા; શેત્રુંજી ઉપર તીરથ ઝાઝાં. ૪૮ નામ કહોને વિધિ બતાવે, પ્રદક્ષિણા દઈને સંઘ સાથે આવે; સૂરજ કુંડમેં સ્નાનજ કીજે, ભૂગરિ ભીમ કુંડ ભરી જે. ૪૯ ચલણ તલાઈએ વિસામે લીજે, આદીશર પિલે ઉચા ચઢી જે મરૂદેવા ટુક માંહે આવીજે, ચોખા ખાણથી બે ચાર લીજે. ૫૦ ઉંચા અદ્દભુતને પાયે લાગીએ, મેક્ષ બારીને પિલે પેશીજે, કેશર ઘસીને પૂજા કરીને, સુકૃત ફલ એમ જશ લીજે. ૫૧ સુરનર વિદ્યાધર ચકવતિ રાણું, પ્રતિમાને પૂજે ઉલટ આણી, અર્થે ચર્ચ ને ગુણ ગીત ગાય, ખેલે ખેલીને ખુશિયાલ થાય. પર. ઈણિ વિધિ જાત્રા કરી ઘર આવે, ચકી મનમાં આનંદ પા પાલીની પાખની પોરવાડ ચાવો, નામ નગેને ગામ હિમા. પ૩ પંડિત શાંતિ વિમલે ચારિત્ર દીધે, પછી શ્રીપૂજ્ય પન્યાસ કીધે ધર્મના ઉદ્યમ બહુલા ત્યાં થાય, પાપ કમ તે દૂર પલાય. ૫૪ તપગચ્છ નાયક શ્રીવિજયપ્રભસૂરિ, ગિરૂઓ ગચ્છનાયક પુણ્યાઈ પૂરી કહે વિનીત વિમલ કરજેડી, એ ભણતાં આવે સંપત્તિ કેડી. પપ
શ્રી શેત્રુંજયને સલેકે. સરસતિ માતા હું તુજ પાય લાગું, કહેવા સલેકે વરદાન માગું; જેહવા શાસ્ત્રમાં સુણીયા પરિમાણ, તેવા સિદ્ધગિરિના કરું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org