________________
૨૯૬ આ મનાવે, આપણે નાચેને ગુણગીત ગાવે. ૮ આદીશર આગલ ઇદ્વાણ આવે, નવરસ નાટિકનાં વાજા બજાવે, અહો આડંબર ભાઈ! ભાઈ!, ધન ધન સુકૃત તેહની કમાઈ. ૯ નાટિકે નાનડીઓ ખુશાલ કીધે, એકે ઇંદ્રાયણીયે ઉછ લીધે; બીજી મલીને બેકલો દીધો, ત્રીજી કહે છે એમ શું કીધે. ૧૦ પૂછે પ્રભુ કેમ રીસાણે કીધે, રૂષભ મનાવી માતાને દીધો, મને રૂદેવા પૂછે કેમ રીસાણ આઈ, શાક સઘલાં મેડા કીમ લાઈ. ૧૧ પિરણ્યાં પાપડ ભજી ને ભાજી, શાક બનાવ્યાં ચતુરાઈ ઝાઝી, કાકડી કકેડા કારેલાં કેલાં, કાચી કેરી ને કરમદા ભેલાં. ૧૨ કેલાં કાલિંગા કરપટ ભેલાં, બાફયાં બત્રીશે શાક શમેલા શાક પાક તે સઘલાં દીધાં, આપે ઇંદ્રાયણી હાથ શું કીધાં. ૧૩ જુગલિયા ત્યારે કાંઈ ન જાણે, સુર દુમ પાસે માગીને આણે ખાવે ગાવે ને કાંઈ ન કમાવે, ઝાઝું જીવને સદ્ગતિયે જાવે. ૧૪ એટલે આદીશર ઉપના જાણું, સધર્મ છે અવધે તવ જાણ; નાભિરાજાને આગલે જઈ, જુગલીયે જઈ વાતજ કઈ. ૧૫ રૂષભને જઈ રાજા તુમે થાપ, પાયે લાગીને પદવી આપે; જુગલિયા મલિયા મહોત્સવ કરવા, રૂષભ બેસારી ગયા નીર ભરવા. ૧૬ એટલે ઇંદ્ર મલી કામકાજ કીહાંથી વધાવ્યા, પરભાતે બેટ વાંદવાને જાય; જુએધું છત્ર ચામર ને સિંહાસન દીધું, ઝગમગ ત છે પીલા પીતાંબર, માલા મુરકીને ઘાતક નંબર, ૧૭ વનિતા વાસીને ગઢ કેટ કીધો, પેહેલું રાજ તે રૂષભ દીધે, વીશ પૂરવ લખ કુંઅર રહિયા, વલતા રૂષભ રાજન કહિયા. ૧૮ સુમંગલા સાથે વિવાહ કીધે, સુનંદા દેલ આણીને દીધે; પરણી પતી યુગલિયે જાઈ, ભરત બ્રાહ્મીને અઠ્ઠાણું ભાઈ. ૧૯ બીજી બાહુબલ સુંદરી બેટી, જીન જુગલિયે તે રીતે મેટી,
ન દીધા, વી
સાથે વિવાહ હી અણી સિટી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org