________________
ર૫ તે સાધતહારા જગતમાં અવદાત મહેટા, ખરે તુંહીંજ બીજા સર્વ બેટા.૨૦ પ્રતિમા સુંદર શેભે પૂરાણી, ચંદ્ર પ્રભુને વારે ભરાણુ ઘણે સુરનરે પૂજ્યા તુજ પાય, તેહને મુગતિના દીધા પસાય. ૨૧ એગશુશાઠને ઉપર શત વરસે, વઈશાખ વદિ છઠને દિવસે, એહ શકે હરખે મેં ગાયે, સુખ પાયે ને દુરગતિ પલાયે. ર૨ નિત્ય નિત્ય નવલી મંગલ માલા, દિન દિન દીજે દેલત રસાલા, ઉદય રત કહે પાસ : પસાયે, કોડિકલ્યાણ સન્મુખ થાય. ૨૩ ઈતિ શ્રી શંખેશ્વર પાશ્વ. નાથને શેલેકે સંપૂર્ણ
અથ શ્રી આદિનાથને શકે પ્રારંભ સરસતિ માતા ઘો મુજ વાણ, સમરૂ જિન સાસન વરદાની વાણ; નાભિરાયાને મરૂ દેવા રાણુ, કુખે ઉપના કેવલ નાણું. ૧ ચઉદે સુપનમાં રાત વિહાણ, બીજે શાએ સબલી વખાણી, તે સંક્ષેપે કી છે જાણી, હવે વર દીઓ માતા બ્રહ્માણી. ૨ પૂરે મહિને બાલક જા, છપન્ન કુમારી મલીને ગાયે, શઠ ઇંદ્રાદિક એછવ આવે, મેરૂ જઈને નરેન્ડવરાવે. ૩ વલતે માવિત્રે એછવ કીધે, નામ રૂષભ કુંઅર દીધે; માતા ધવરાવે નવરાવે ગાવે, મોટેરા હુઆ મેવા ખવરાવે. ૪ આપણે એટલાનાં નામ આવે, કહેશું વિચારી તે ભલ ભાવે, ઘેબર જલેબી લાડુ લાખીણ, પેંડા પતાસા ફલ ફલતાં ફેણું. ૫ રૂડા દહિંથરા દેવગાં થાલી, મેહ મરકીને સેવ સું આવી, શાકરને શીરે લાપશી તરધારી, મરૂદેવા માતા પીરશે દશવારી. ૬ માતાયે બાલકનું મન ન લાધું, બેટે રીશાણે છેડશું ખાધું; છાંડી એઠુંને અલગે જઈ બેઠે, માતાના મનમાં સંદેહ પેઠે ૭ મીઠે વચને કરી માતા મનાવે, એટલે આકાશે ઇદ્વાણું આવે; રૂષભ રીશાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org