________________
૨૯૪ ને જાદવ તિહાં ઢલિયા, નેમ કૃષ્ણને બલભદ્ર બલિયા ત્રણ પુરૂષને જરા લાગી, કહે નેમને કૃષ્ણ પાય લાગી. ૭ એ કેઈ કરે ઉપાય, જેણે જરા તે નાશિને જાય, કહે કૃષ્ણને નેમકુમાર, કરે અઠમ તપ ચેવિહાર. ૮ પહેલાં ધરણેન્દ્ર તમે ઉપાસે, તેહને દેરાશરે દેવ છે પાસે તેહ આરાધે આપશે બિંબ, સરશે આપણે કામ અવિલંબ. ૯ મુખથી મહટે બેલ ન ભાંખું, ત્રણ દિવસ લગે સૈન્ય હું રાખું; જિનવર ભક્તિને પ્રભાવ ભારી, થાશે સઘલિ વિધ મંગલકારી. ૧૦ ઇંદ્ર સારથિ માતુલિ નામે, હે જિનવરની ભક્તિને કામે; આસન મારીને દેવ મેરારી, અઠમ કરીને બેઠા તિણે ઠારી. ૧૧ તૂટે ધરણે આપે શ્રીપાસ, હરખ્યા શ્રીપતિ અતિ ઉલ્લાસનમણ કરીને છોટે તેણુવાર, ઉઠયું સૈન્યને થયે જ્યકાર ૧૨ દેખી જાદવને જાલમ જેરે, જરાસંધને ગુટ્ય તિહાં તેરે ત્યારે લેઈને ચકી તે મેલ્યું, વંદે કૃષ્ણને આવી તે પહેલું. ૧૩ પછી કૃષ્ણને હાથમાં બેટું, જરાસંધને શાલ તે પેહું કૃષ્ણ તે મેલ્યું તિહાં ફેરી, જરાસંધને નાખે તે વેરી. ૧૪ શીશ છેને ધરણી તે ઢલિઓ, જયજય શબ્દ તે સઘલે ઉછલિએ દેવ દુંદુમિ આકાશે વાજે, ઉપર ફૂલનીવૃષ્ટિ બિરાજે. ૧૫ તમે વાસુદેવ ત્રણ ખંડક્તા , કીધા ધર્મના મારગ મુગતા; નયર શંખેશ્વર વાચ્છું ઉમંગે, થાપી પાસની પ્રતિમા શ્રીરંગે. ૧૬ શત્રુ જીતીને સેરઠ દેશે, દ્વારિકા નગરીમાં કૃષ્ણ નરેશે; પાલે રાજ્યને ટાલે અન્યાય, ક્ષાયક સમકિત ધારી કહેવાય. ૧૭ પાશ શંખેશ્વર પ્રકટ મલ્ક, અવનિ મહેતું એક અવલ નામ તાહરૂં જે મનમાંહે. ધારે, તેહનાં સંકટ દૂર નિવારે. ૧૮ દેશી પરદેશી સંઘ જે આવે, પૂજા કરીને ભાવના ભાવે સેના રૂપાની આંગી રચાવે, નૃત્ય કરીને આંગી કેશર ચઢાવે. ૧૯એક મને જે તમને આરાધે, મનના મનોરથ સઘલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org