________________
૨૮૬ ણી કંપે. ૪ર પણ તમે તે સૂરાપૂરા છો, પગરખે હવે માંડે પાછે. કામની તજવાને કહે છે જે ઠાઠ, એક વારે તે તજે જે આઠ. ૪૩ સ્વામી સંયમની વાત છે સહેલી, દુષ્કર આદરતાં ખરી છે દેહેલી, શીખ દેવાને સહુ સજજ થાય, તુમને વંદુ જે ત્રીયા જાય. ૪૪ ભારે ભાઈનું તાણી તે પાસું, હલ પાડવા કીધું જે હાંસુ તે મેં અકે ને મેલી ઉલાલી, વચન મ કહીશ કામની વહાલી. ૪૫ પીઉછ હસતાં મેં એહવું એ ભાખ્યું, તમે હૈયામાં ગાંડીને રાખ્યું; દિલ ખેંચીને છેતન દીજે, અબલા જાતિને અંત ન લીજે, ૪૬ તરૂણી હસતાં શું તમે તે કહ્યું, પણ અમે તે સાચું સદધું સાચી બહેન તું શાલિન ભદ્ર કેરી,ફેકટ વચન મા કહેશે હવે ફેરી.૪૭ સંજમ લેવાને તે સજજ થઈ, ધને શાલિભદ્ર બેલા જઈ ઉઠ આલસુ! હું થયે આગે; મહાવીર પાસે જઈ મહાવ્રત માગે. ૪૮ ધને શાલિભદ્ર સંયમધારી, થયા વિષયની વાસના વારી, ભદ્રા પુત્રને વેરાવી રલીયાં, વયર લઈને મંદિર વલીયાં. ૪૯ વિર સાથે તે દેશ વિદેશે, વિચરે વૈરાગી સાધુ સુષે તપ કરીને દુર્બલતને, બાર વરષને અંતે તે બને. પ૦ આવ્યા રાજગૃહી નયરી ઉદ્યાન, માસ ઉપવાસી વધતે તેવાને, આહારને કાજે વીર આદેશ, પહોતા ભદ્રાને તેહ નિવેશે. પ૧ આંગણું આવ્યા પણ એલખ્યા નાંહી, તત્ક્ષણ પાછા વલીને ઉછાહી, બીજી વારના પહેતા તે બારે, તે પણ કેણે ન ઓલમ્પા નારે. પર પાછા વલીને વહે છે વાટે, મલી મહીયારી માથે લઈને માટે દહી વહેરીને તેહ ને હાથે, મુનિવર વિમાસે તે મન સાથે. પ૩ વચન વીરનું અલિક ન થાય, જે આજગતી ફેરી મંડાય, મહારી માતાને વાંઝણ જાણે, આજ મલે છે એહ ઉખાણે. ૫૪ જિનની પાસે જઈ પૂછે તે જેહવે, વિરે આગલથી લાવ્યા તેહવે, સુણે શાલિભદ્ર સાધુ તમારી, માત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org