________________
૨૮૭ પૂરવની એહ મહીયારી. પપ એવું સાંભલતાં આ વિરાગ, અણુસણ લેવાને થયે તિહાં રાગ ગિરિ વૈભારે ગુરૂને આદેશે, લઈ અપુસણુ પાલે વિશેષે. પદ આવી ભદ્રા તિહાં આંસૂડાં જરતી, વિવિધ ભાતિના વિલાપ કરતી સાથે લીધી છે વહુયર સઘલી, દુઃખે દલી છે તેહની ડગલી. ૫૭ શિલ્લા ઉપરે દેખી સંથારે નયણે વિછૂટી નીરની ધારે, ભદ્રા ભાંખે છે પુત્ર હું ભૂંડી, હૈયે શુનીને દુ:ખની છું હું. ૫૮ સુત પેટનું પાણીચે સહી, આંગણ આવ્યા પણ એલખે નહી, હા હા મુજને એ પડ્યો વરસે, સારે અવતાર રહેશે એ સાસે. હા હા હાથે મેં આહાર ન દીધે, આવ્ય અવસર અફિલજ કીધે, ભદ્રા પુત્રને એવું ત્યાં ભાંખે, કાંઈ વિસાર્યા અવગુણ પાખે. ૬૦ તુજ વિના તો સુના આવાસ, અમને થાય છે ઘડી છે માસ; હસી બેલે જે વચન વિચારક અમને સહીતા થાએ કરાર. ૬૧ માતા જાને જુએ જે સાહસું, પુત્ર તિહારે હું સંતેષ પામું શાલિભદ્રને ધને વારે છે, એ તે આપણને પાપેભરે છે. ૬૨ સાહમું જેશે તે અવતાર કરશે, પડશે ફંદમાં પાછા જે કરશે દિલ શું માતાને દિલગીર દેખી, સાધુ ધન્નાની શિખ ઉવેખી. ૬૩ જોયું શાલિભદ્દે આંખ ઉઘાડી, ત્યારે રલીયાત થઈને માડી, અંશુક વડે તે આશુડાં લહેતી, વંદી વહુઅરશું મંદિર પહોતી. ૬૪ ધને પાધરે મુગતે ગયે, એક અવતારી શાલિભદ્ર થયે. પહેતે સર્વાર્થસિદ્ધ વિમાને, સેવક સ્વામીપણું નથી જે થાને. ૬૫ સંવત્ સતરશે સિત્તેરા વરશે, માગશિર સુદી તેરશે હરશે, ઉદયરત્ન કહે આદ્રજ માંહે, એહ શકેગા ઉછાહે. ૬૬ ઇતિ શ્રીશાલિભદ્ર શાકે સંપૂર્ણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org