________________
૨૮૨ ઝાંઝર રણજર્ણકાર સજી શિણગાર ઉભી જરૂખે, નિરખી નેમને મનમાંહે હરખે. ૫૦ મોટા મંડપની રચના અતિ રૂડી, ગાજે વાજિત્ર ઉછલે ગુડી, ભુંગલ ભેરીને વાજે નફેરી, જુએ રાજુલ નેમને હેરી. ૫૧ ગોખે ચઢીને રાજુલ ભાખે, દિવસ દહીલા ગયા તુમ પાખે, કત તે કાંઈ કામણ કીધું, મન માહરૂ ઉલાલી લીધું. પર આજ ફરકે છે જિમણું અંગ, સહીઓ થાશે રંગમાં ભંગ કહે રાજુલ સુણે સાહેલી, રખે યાદવ જાએ મુજ મહેલી. ૫૩ પશુ પેખીને પાયે વૈરાગ, મુગતિ રમણી શું કીધો છે રાગ નેમજી પૂરવની પ્રીત પાલીજે, એમ છટકોને છેહ ન દીજે. ૫૪ મુગતિ મંદિરમાં આવજે મલશું, સદા સરવદા રમત રમશું; દાન સંવછરી જિનવરેં દીધું, નેમ રાજુલે સંજમ લીધું. પપ પૂરવની પ્રીત અવિચલ પાલી, પહોતા મુગતિમાં કરમ પ્રજાલી, વેગે વિરહની વેદના ટાલી, શિવ મંદિરમાં જાજો સંભાલી. પ૬ શીલપાલે જે ચતુર સુજાણ, નામે તેહને કેડ કલ્યાણ; ઉદયરત્ન કવિ ઈણીપરે બેલે, કેઈ ન આવે શ્રીનેમનાથને તેલે. પ૭ ઈતિ શ્રીનેમજીને શોકે સંપૂર્ણ.
શ્રીશાલિભદ્રશાહને શલેકે પ્રારંભ. સરસતિ માતા કરીને પસાઉ, પાસજી કેરા પ્રણમું હું પાઉ, શાલિભદ્રશાહનો કહ શકે,લાભ જાણુંને સાંભળજે લોકે.૧ નગર રાજગૃહે શ્રેણિક રાજા,મગધ દેશને એક મહારાજા રડી તેહને છે ચલણું રાણી, જગમાં જેહની કીરતી જાણી. ૨ તેહનગરીમાં દામે છે તાજે, શેઠ શૈભદ્ર માટે મલાજે ભદ્રાનામે છે ભારિયા તેહને, જોતાં શીલે કે જીતે ન જેહને. ૩ દેઈ મુનિવર ને ખીરનું દાન, સંગમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org