________________
૨૮૩
ગેવાલે ભાગ્ય નિધાન; આવી ભદ્રાની કુખે અવતરિયે, જાણે મુક્તા ફલ છીપે સંચરિઓ. ૪ પૂર્ણ માસે પ્રસગે તે પુત્ર, સઘલું શોભાચું ઘરનું સૂત્ર; અનેક ઘરનાં અખ્યાણાં આવે, ચારૂ મેતીએ સહુ વધાવે. ૫ થકે કે તિહાં નાટિક થાય, માના હૈયામાં હરખ ન માય, પિતા આપે તિહાં લાખ પસાય, યાચક જનનાં દારિદ્ર જાય. ૬ કરી ઓચ્છવ શાલિકુમાર, જનકે નામ ત્યાં ધર્યું જયકાર દિન દિન ચઢતે વેશે તે દીપે, રૂપે જે રતિના નાથને ઝીપે. ૭ બાપે પરણાવી બત્રીશ બાલા, આપે સંયમ લઈ ઉજ માલા, પહોતે સ્વર્ગમાં પુણ્ય પસાયે, અવધિ પ્રયુંજી જોતાં ઉછાહે. ૮ પેખી પુત્રને પ્રેમે ભરાયે,
સ્નેહ પૂર્વ વળે ન સમાયે મેહને બાંધ્યો તે માનને મેટી, પિતા પઠાવી તેત્રીશ પેટી. હું જોઈએ જેહ જેહગ સજાઈ, તે તે મેકલે સુરતે સદાઈ મેવા મીઠાઈ માણિક મતી, એક એકથી અધિક ઉદ્યોતી. ૧૦ નિત્ય નિત્ય નવલા નેહે તે પૂરે, હેતે કરીને રહે હજૂર, આપે મંદિર કુંભી પરવાલે, ખિલમાં કસ્તુરી વહે જિહાં ખાલે. ૧૧ ભૂષણ નિત્યે ભરાયે કૂવે, યુગતિ વૈભવની નવલીયે જૂઓ ભેગી શાલિભદ્ર સરિખો ભૂપકે, નર જોતાં શુંનાવે કે દષ્ટ, ૧૨ તાજી ઠકુરાઈ જાણીને તેહવે, રત્ન કંબલના વેપારી એહવે, શ્રેણિક રાજાને દરબારે આવ્યા, ફેર પડ્યો ને કાંઈ ન ફાવ્યા. ૧૩ સઘલે સેહરે તે ઘરઘર ફરિયા, કંબલ કેણે તે હાથે ન ધરિયા રત્ન કંબલ શેલે તે લીયે, ભદ્રા વહુને વેંચીને દીયે. ૧૪ વિશ લાખ ત્યાં સેનૈયા વારૂ, દીધા ગણુને તેહને દીદારૂ લઈ નૈયા વેપારી વલિયા, મનના મનોરથ તેહના ફલિયા. ૧૫ ચેલના રાણુની ચિંતા જાને, તેડી વ્યાપારી કહે તાણને કરી સપાડા કંબલ કાજે, શ્રેણિક રાજ ભરી સમાજે. ૧૬ નૃપને વ્યાપારી કહે શિરનામી, શાને સપાડા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org