SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ નાદિના અર્થોનું મનન કરતાં ભાવનાશ્રેણીએ આરોહુણુ કરવાના અભ્યાસ રાખવા. (૫) અવસ્થાત્રિક–પિંડસ્થ અવસ્થા, પદ્મસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા એ ત્રણ અવસ્થાના આ અવસ્થાત્રિકમાં સમાવેશ થાય છે, પ્રભુએ તીર્થંકર નામક આંધ્યુ ત્યારથી લઇને કેવળજ્ઞાનપ્રાપ્ત કર્યું ત્યાં સુધીની અવસ્થાને છદ્મસ્થ અવસ્થા કહેવામાં આવે છે. અને તેમાં પણ જન્માવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણાવસ્થા, સમાઇ જાય છે. પ્રભુને સ્નાન કરાવતી વખતે જન્માવસ્થાનું ચિંતન કરવુ', કેશર-ચ ંદન અને શૃંગારી ચડાવતી વખતે રાજ્યાવસ્થાનુ ચિંતવન કરવું અને ભગવંતની કેશાદિ રહિત મૂર્ત્તિ નિહાળી શ્રમણાવસ્થાનું ધ્યાન કરવું. પદ્મસ્થ અવસ્થાનું ધ્યાન કરતી વેળા કેવળી તરીકેની અવસ્થા ચિતવવી, અને તેની સાથે આઠ પ્રાતિહા તથા ચાર અતિશયની ભાવના સંયુક્ત કરવી. રૂપાતીત અવસ્થા એ સિધ્ધપણાની અવસ્થા છે. પ્રભુને પકાસને અથવા કાયાત્સ મુદ્રાએ સ્થિત થયેલા નિહાળી તદ્રુપ થવાની ભાવના ભાવવાની છે. ( ૬ ) દિશાવર્જનત્રિક-ઉંચી-નીચી અને આડી અવળી દ્રષ્ટિ ફેરવવી મૂકી દઇ કેવળ માત્ર જિનમુખ ઉપરજ દ્રષ્ટિ સ્થાપી રાખવી તેને દિશાવનત્રિક નામથી સધવામાં આવે છે. 6. (૭) પદભૂમિપ્રમાર્જનત્રિક-ચૈત્યવંદનાદિ કરતી વખતે પગ મૂકવાની ભૂમિને ત્રણવાર પુજવી તેના આ ત્રિકમાં સમાવેશ છે. (૮) આાલખનત્રિક-નમુક્ષુણું વગેરે સૂત્રના ઉચ્ચાર કરતાં અક્ષરો શુધ્ધ રીતે ખેલવા તે વર્ણાલખન અને સૂત્રના અર્થનું મનન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy