________________
ર૪ ભીડ પડી ગોવિંદને, સમર્યો જગદાધાર,
જરા નિવારી હવણથી, વતવ્ય જયકાર. પ્રભુજી મારી લીડ નિવારે રે. ચિંતામણિ છે ૩ છે
સમરણ કરે પ્રભુ તાહરૂં, વંધ્યા પ્રસુતા થાય;
અંધ નેત્ર પ્રગટે નવાં, દીન ઘર શ્રી સહાય. પ્રભુ મારાં કાજ સુધારે રે. ચિંતામણિ છે ૪ ચર અરિ જલ જ્વલન ને, ગય રણ વિષધર રેગ;
એ મહાભય તુજ ધ્યાનથી, ટળે ન રહે ભવશે.. દયાનિધિ દાસને ઉદ્ધારે રે. ચિંતામણિ છે પ છે
રાજપુરે પ્રભુ રાજ, ધિંગ ધણું દાતાર, ચિંતામણિ ચિંતા હરે, ભરે અખૂટ ભંડાર. સેવક સાંકળચંદને તારે રે. ચિંતામણિ છે ?
ગાયન ૨૭ મું. અહો દિલદાર જરી દેદાર–એ રાગ. અરજ જિનરાજ કરું એક આજ, સુણે અભિનંદન સ્વામી. શરણ તારૂં સદા સારું, નથી સંસારમાં મારૂં પિતા માતા તમે ત્રાતા, સુખદ દાતા પરમનામી. સ્વજન સ્વાથી તું નિઃસ્વાથી, ધરૂ એક ધ્યાન હું તારૂં. ઉભય વેરી પડ્યા કેડી, ભોદધિમાં મને નાખે, મળ્યા જિનરાજ ભદધિ ઝાઝ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org