________________
૨૪૭ હાથ ગ્રહીને ઉગારેને. ધરમ ધરી જીવન દેરી, દયા જિનરાજજી દાખે, ભજું ભાવે ભક્તિ દાવે, મને જિનરાજ તારેને.
સાખી. મહાપ મહા સાર્થવાહ નિર્ધામક ભવિવૃંદ; મહા માહણ કરૂણા કરી, તારે સાંકલચંદ.
અરજ જિનરાજ કરું. ગાયન ૨૮ મું,
ધન્ય ભાગ્ય પધાર્યા ભમરા–એ રાગ. સુપાર્શ્વનાથ મમ સ્વામી, જગજનના અંતરજામી, તુજ પદકજ સેવા પામી, મહારાજ ગરીબનિવાજ. તું ધર્મ ધુરંધર ધારી, કરી હાથ જ્ઞાનની દેરી; વરી કેવળ કમળા ગોરી રે, તું ધર્મ જિનરાજ હાથ તુજ લાજ, મહા માહ સબળ દળ ચૂરી, ભવરણમાં જીત કરી પૂરી; તવ વાગી મંગળતુરી રે. મહામહ૦ મહારાજ તું વીતરાગ વડભાગી, હું રાગદ્વેષને રાગી; મુજ કેડે કુમતિ લાગી રે, તું વીત. જિનરાજ તું સમતા સાગરને દરીઓ, હું વિષયકષાયથી ભરીયે, સાંકલચંદ મેહથી ડરીયે રે, તું- મહારાજ રે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org