________________
૨૪૫
સાખી, મેહ જગત જંગલ વિષે, વિરચે માયા જાળ સપડાવી જગ જીવને, ઠાર કરે તત્કાળ. અમ સરખા પતિની હારે તમે, જગનાથ કૃપાળુતા શરણે અમે; નામું શિર રે.
જરી છે ૨ સાખી. અજુનમાળી ઉદ્ધ, તાર્યો મેઘકુમાર તારી ચંદનબાળિકા, એ તારે ઉપકાર. ભવસિંધુ ઉતારેને ત્રાતા તમે, વિરમંડળી સાંકળચંદ નમે; તારે તીર રે.
જરી૩ ગાયન ૨૬ મું.
વાહલા વેગે આવો રે—એ રાગ. દાદા દુઃખ વારી રે, ભવજળ તારો રે; ચિંતામણિ પાસજી હોજી. પ્રભુજી ભિક્ષા માગું તવ દરબાર. ચિંતામણિ ૧
સાખી. ભમે ચક્ર કુંભારનું, ભમે તેમ સંસાર;
છેદન ભેદન દુઃખ સહ્યાં, કહેતાં ન લહું પાર. પ્રભુજી મારાં ભવ દુઃખ વારે રે. ચિંતામણિ પર છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org