________________
૧૪૪ ગાયન ૨૪ મું.
કેઈ દૂધ ભે દીલરંગીએ રાગ. જિનરાજને ભજ પ્રાણું, સંસાર અથિર જાણે, જિનરાજને ભજ પ્રાણી.
સાખી. ક્ષણક્ષણ આવરદા ઘટે, ઘટે દિવસ ને રાત; આજ તણું હમણાં કરે, કાલ તણું શી વાત છે. જિન | ૧ | સમય વિષે નહિં કરી શકે, અંતરાયે પસ્તાય; વાત પિત્ત કફ વેદના, કંઠદ્વાર રૂંધાય રે. જિન ૨ નિત્ય મિત્ર કાયા કદી, કરે ન કેઈને સાથ; પર્વમિત્ર પાછા વળે, સ્વજન બતાવી હાથ રે. જિન છે ? સત્યમિત્ર ગુહાર તે, સહેજ સખાઈ ધર્મ, સાહ્ય કરે પરભવ જતાં, અંતે દે શિવશર્મ છે. જિન છે જ છે તે જિન ધર્મ આરાધતાં, રહે ન ભવભય ફંદ, જાએ ભવભવ ધર્મનું, શરણ સુ સાંકળચંદ રે. જિન છે ૫
ગાયન ૨૫ મું. ધીમે ધીમે ચાલેને મારા પ્રાણ રે -એ રાગ. જરી સામું જુવેને મહાવીર રે. ચાર ચેર લુંટારાઓ લુંટી જશે, વરી કેડે થશે ધર્મ ધીર રે. જરી સામું ૧ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org