________________
૨૪૩
ભક્તિ સ્તુતિ શાસનપતિની કરી, જ્ઞાન ધ્યાન એકતાન લગાવો.
ગાવે છે ૪ છે થઈ થઈ નૃત્ય કરી ફળ નૈવેદ ધરી, થાળ ભરી ભરી મેતીડે વધાવે. ગાવે છે પ સાંકળચંદ મહાવીર મંડળી આવાગમન નમનથી ન પા. ગાદ છે
ગાયન ર૩ મું. સુંદર શામળિયા, નામ જપીશ નિત્ય તારૂએ રાગ. મહાવીર જિન મળીયા, શાસનપતિ શણગારા, નાઠાં ભવદળિયાં, પ્રગટ્યા પુણ્ય પ્રચારા; મહાવીર જિન મળીયા. ચંદ ચરમાર જળધારા, મધુકર માલતી તેમ, મન મારા, નિશદીન રટણ કરૂં ગુણ તારા, નયન કૃતારથ દર્શથી પ્યારા, જગગુરૂ જગહિતકારા.
મહાવીર૦ મે ૧છે પ્રીત બની જળ મીન સમ પ્યારા, પલ્ક રહો નહીં નાણજી ન્યારા; હૃદયકમલ સ્થાપું સુખકારા, સેવક સાંકળચંદ તમારા, વિરમંડળ જયકારા.
મહાવીર૦ મે ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org