________________
ર૪૦.
ત્રિભુવન વિષે નહીં તીર્થ, બીજું કહે વીરજિણંદ
ગિરિરાજનાં ગુણગાન ગાવે, સેવક સાંકળચંદ. હું તે આવાગમન પાવું રે.
દાદા દા ગાયન ૧૮ મું. બોલો મારા પ્રેમી પોપટજી બોલ બોલો--એ રાગ. ચાલો પ્યારા ચેતન સિદ્ધાચળ ચાલે, ચાલો ચાલો રાષભ જિન વંદે વહાલો મારૂદેવી માતાજીને લાલો, ચાલો ચાલો પાપ નિકદે; પ્રભુ તારાં દર્શનની બલિહારી, ધારી ધારી વદન જેવું ધારી; મૂર્તિ તારી શાંત સુધારસ ક્યારી, ન્યારી ન્યારી અકળ ગતિ ન્યારી.
આંતરે. પ્યારા પ્રભુજી નિશદિન હું સંભારું, ધ્યાન ધરું ગિરિરાજજીનું સારું પ્રથમ જિષ્ણુદ મુખ પૂનમચંદે. ચાલે. (૨) ચેતનજી તીરથતિ નિત્ય ધ્યા, ગિરિવર ભેટીને ભવભ્યા; એનંદ સ્વામીની છબી સુખકારી. ધારી. (૨) જૈન સભા લઘુ સાંકળચંદે, અષભ જિદ ગુણ ગાયા આનદે પ્રભુના પસાયથી ન રહે ભવફંદા. ચાલે(૨)
કહું સભારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org