________________
૨૩૮
હૃાા
એથી ઉત્તમ ગીત આ સજનેને સંભળાવીએ રે, શીખ સહુ શુભ જાણી અંતર રાખો નર નાર. એવા જ
ગાયન ૧૭ મું.
વહાલા વેગે આવો રે- એ રાગ, સિદ્ધાચળ ગાવું રે, મોતીડે વધાવું રે દાદા સુણે વિનતિ છે. પ્રભુ મારાં ભવોભવનાં દુઃખ વાર.
(સાખી) પ્રથમ પતિ પૃથ્વી તણા, પિલા નિણંદ મુણિંદ,
નિંદ્ર શ્રી આદીશ્વરૂ, મારૂદેવી માતા નંદ. હું તે ગિરિવરના ગુણ ગાઉં રે. દાદા છે ૧ છે
જે પ્રીત પાળો પૂર્વની, સન્મુખ ભાળ આપ;
પાપી અધમને ઉદ્વરે, પ્રતિપાળની એ છાપ. દયાનિધિ દિલમાં હું લાવું રે.
દાદા | ૨ | કુરકટ મટી રાજા થયે, જે સૂરજ કુંડે ચંદ;
ભગિની ભેગી ઉર્યો, જે ચંદ્રશેખર નરિંદ. હું તે મેહથી જંગ મચાવું રે. દાદા છે ૩ છે
એ કામ સિદ્ધ અનતને, છે શાશ્વત ગિરિરાજ, સિદ્ધિ વર્યા પાંડવ પ્રમુખ, એ મુક્તિમંદિરપાજ. પ્રભુ તારું ધ્યાન લગાવું રે.
દાદા રે ૪ તારે પ્રભુ જે મુજને, તે ગણું જગદાધાર,
નથી ખજાને કાંઈ ખોટ, તારે તારીયાં નર નાર. રૂડી તારી આંગીઓ રચાવું રે.
દાદા | ૫ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org