________________
૨૩૮
ફેલ કરીને ફેગટ ભટ, પ્રભુને શરણે નવ અટક ભેદ વિના તું ભટ, ચારે બાણમાં છે. જુઠે જુઠું પકા
ગાયન ૧૬ મું. સખીઓ નિજ નિજ નીતિ ધરમ સદા સંભાળીએ રે–એ રાગ. સજજને પરમાતમ જિન પ્રભુને પાયે લાગીએ રે. સાચા જગદીશ્વર ભવિજનને તારણહાર, તેની નિતે પ્રીતે ભક્તિ કરવી ભાવશું રે . અર્પે અવિચળ શિવસુખ પરમ ધરમ દાતાર, એવા જૈન પ્રભુનાં દરિશન મુખથી માગીએ રે. ટેક. ૫૧
(સાખી) પાય નમે જિનરાયને, આતમ કાર્ય સિધાય;
ભય દુ:ખ સહુ રે ટળે, મંગળકારી થાય. જાવું જિનાલય શુદ્ધ વાથી સર્વને રે; જેથી નાથ નિરંજન પ્રભુના ગુણ ગવાય. એવા પર છે
(સાખી) ભમ્યા ભવાદિ ચકમાં, તેય ન પામ્યા પાર;
માટે ભવિજન ભવ તરે, ધરમ કરી આ વાર. જૈન શાસનના સિદ્ધાંતે સાચા જાણીએ રે, જેમાં ભક્તિ જુક્તિ મુક્તિને શુભ સાર. એવા ૩૫
(સાખી) અમૂલ્ય હીરે હાથમાં છે, છે જિન તેજ અપાર; માટે શ્રી મહાવીર ભજે, થાય સફળ અવતાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org