________________
૨૩૭
દુ:ખ હરનારા ભવિજન પ્યારા, શરણે છું મહારાજ ચાર ચાર મુજ કેડે પડીયા, પુન્ય રત્નને કાજ. પ્રભુજી પુન્ય રત્નને કાજ. (૩)
સેવકને ૧ પાપી ચંડાળ પકડી મુજ, માલ હરી લેનાર; પ્રભુજી જે મુજ વારે આવે, તો છું ઉગરનાર; પ્રભુજી તો છું ઉગરનાર. (૩)
સેવકને ૨ જન્મ મરણનાં દુઃખ વેઠ્યાં બહુ, તેઓ ન આ પાર; તે દુઃખને દૂર કરવા કારણ, (૨) આ તુજ દરબાર પ્રભુજી આવ્યા તુજ દરબાર. (૩)
સેવકને છે ૩છે અરજી ઉર ધારી નેહ નજર કરી, સેવકની કરે સાર; કૃપા તણું એ સિંધુ તમ વિણ, કેણુ ઉતારે પાર; પ્રભુજી કોણ ઉતારે પાર. (૩)
સેવકને ભવ ભયભજન નાથ નિરંજન, કરે કઠણ કરમને નાશ, પદપંકજ છે પ્રાણ મધુકર, (૨) પૂરે મનની આશ. પ્રભુજી પૂરે મનની આશ. (૩)
સેવકને છે ૫ છે ગાયન ૧૫ મું.
ચલતી–ડાંડીયારસનું ગાયન. જુઠે હું જીવિત ખરૂં જાણ માં રે; ખરૂં જાણુ માં રે, સાચું જાણુ માં રે. જુઠે જુઠું- ટેકો ૧ જુઠી જનુની જુઠી જાયા, જુઠી મેહ ભરેલી માયા, કાચ કુપ છે કાયા, મમતા માણ માં રે. જુઠે જુઠું પારા ગગને જાગે વાદળ ગેટે, પાણીમાં પ્રગટ્યો પરપેટે ખેલ બધે એમ છેટે, મૂરખા માણ માં રે. જુઠે જુઠું મારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org