________________
૨૩૬ દેશ દેશકે જાત્રુ આવે, પૂજા સરસ રચાવે; મલ્લી જિનેશ્વરનામ સિમરકે, મનવાંછિત ફલ પાવેજી. જિ૧ ચાતુર વરણકે નર નારી મીલ, મંગલ ગીત કરાવે, જય જયકાર પંચ ધ્વનિ વાજે, શિર પર છત્ર ફિરાજી. જિ૨ હિંસક જન હિંસા તજી પૂજે, ચરણે શીશ નમાવે, તું બ્રહ્મા તું હરિ શિવ શંકર, અવર દેવનહીં ભાવે છે. જિ૩ કરૂણરસ ભર નયણ કાળે, અમૃત રસ વરસાવે, વદનચંદચકેર નિરખી, તન મન અતિ ઉદ્ભસાવેજી. જિ૪ આતમરાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; મલ્લી જિનેશ્વર મનહર સ્વામી, તેરા દરસ સુહાવેજી. જિ. પો
ગાયન ૧૩ મું. શ્રી શ્રી શાંતિનાથ, જે હું બે હાથ–એ રાગ. જય જિનેશ્વરા તુંજ ઈશ્વરા, હમેશના કલેશને નિવારકેશ્વરા. જય મંગલ વતે તુજ નામે, જપતાં પાતિક જાય; મંગલકારી મૂર્તિ તારી, દીઠે દુરિત પલાય. જય૦ ૧ આદિ રૂપ પરમેષ્ઠી માનું, કારે આદેય; શિવપદ દાતા રોગીને તું, એક ધ્યાનથી ધ્યેય. જય૦ ૨ | સર્વ કાર્યમાં વિઘન નિવારે, દે શાંતિ શ્રીકાર; અક્ષય જ્ઞાન માંગરોલ સંગીત, મંડળીને વિસ્તાર. જય૦ ૧ ૩
ગાયન ૧૪ મું. વિમલાચળ વાસી મારા વાલા, સેવકને વિસારે નહીં, જળ વિના મીન દુખ અતિ પામે, જિર્ણોદ આપ જાણે સહી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org