________________
૨૩૫
(સાખી) ઝાંઝરના ઝણકારથી, કુદ ફરે સખી સાથ,
લલના થઈ થઈ થનક કરે, તાળી દે સખી હાથ. નિતમ રચના ન્યાળી નર નારી ટેળે મળ્યાં રે, ભવિજન હરખે નિરખી જૈનધર્મ જયકાર. સજની ૪
(સાખી), જય જય ત્રિશલાનંદ તું, સુર નર નામે શીશ, મંગળ ટેકરસિંહ કહે, અંતરજામી ઇશ. શ્રીજિન વીર પ્રભુ પરમાત્મા રે, વહાલા રાણી યશોદાના કંથ; રસિયા વસીયા સૈયર અમ અંતરે રે.
| ૫ | ગાયન ૧૧ મું. વિનતિ ધરજે ધ્યાન, સજજન સહુ–એ રાગ. સાંજ સમે જિન વંદે ભવિજન, સાંજ સમે જિન દે. મેટત ભવદુઃખ કુંદે ભવિજન, સાંજ સમે જિન વંદે. પ્રથમ તીર્થકર શ્રી આદિ જિનેશ્વર, સમરત હેત આનદે. ભાસાં ૧ લેકર દીપક આગેહી વારું, જરત પાપકે ફેદ. ભ૦ સાં૨ પદ્માસન કરી ધ્યાન લગાવું, ખેવત ધૂપ સુગંધ. ભ૦ સાં. ૩ રત્નજડિત કરૂં રે આરતી, વાજત તાલ મૃદંગે. ભ૦ | સાં. ૪ કહે જિનદાસ સમઝ જીયા અપને, છૂટત પાપ નિકદે. ભવે છે સાં
ગાયન ૧૨ મું, ગોપીચંદ લડકા બાદલ બરસેં કંચન મહેલમેં—એ રાહ. જિન રાજા તાજા મલ્લી બિરાજે ભોયણું ગામમેં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org