________________
૨૩૪
(સાખી) સુખ આનંદ અનંતતા, સ્વસંપત સમભાવ મંગળ ટેકરસિંહ કહે, સાધનતા શુભ દાવ. નરભવ સાધી અબાધી થયા પ્રભુ, વારી સુરતી મેહનની. સખી.૪
ગાયન ૧૦ મું પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં –-એ રાગ. શ્રીજિન વીર પ્રભુ પરમાત્મા રે, વહાલા રાણુ યશોદાના કંથ, રસિયા વસીયા સૈયર અમ અંતરે રે. સજની રજની સુંદર શી આજની રે, શોભે આંગી અનેપમ ઠાઠ.
રસિયા મે ૧છે (સાખી) મુગટ રત્ન હીરે જડ્યા, કર્ણ કુંડલ ઉર હાર;
મણિ લાલ મેતી તણું, વિવિધાભર્ણ અપાર. જિનની મુખમુદ્રા પર વારૂં મેટિક ચંદ્રમા રે, જગમગત ઝળકતી દિનકરવત્ ઉજાસ. સજની છે ૨
(સાખી) મળી સુંદર બહુ માનુની, સજી સેળ શણગાર;
કર કંચન ચુડી ચમક, ચંદ્રવદની સુકુમાળ. આરસ જડિત્રજ રંગમંડપ રળીઆમણ રે, હેતે રમતી ગમતાં ગાતી જિન ગુણગાન. સજની ૩ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org