________________
૨૩૩ ચાર ગતિમાં લાખ ચોરાશી, નિ દુઃખની ખાણું, કાળ અનાદિ ભવ અટવીમાં, બ્રમણ કર્યું ભગવાન. સહાયતા કરછ.
આ અરજી અર૦ મે ૨ છે કામ કોધ મદ મોહ માનથી, છેડા જગનાથ, પામર પ્રાણુ કરૂં પ્રાર્થના, ગ્રહો સેવકને હાથ. સહાયતા કરજી.
આ અરજી અર૦ રૂા. અનંતબળી પણ અબળ થયો છું, કર્મવશે કિરતાર, કહે ટેકરસિંહ મંગળ માગું, પ્રભુ તુજ પદ આધાર. સહાયતા કરજી.
આ અરજી અર૦ ૪ ગાયન ૯ મું, કયર્સે પાઉં મેં પતી મેહનકી–એ રાગ. સખી સામળી સુરતી મેહનની. (બે વાર ) નેમ પ્રભુ મમ નાથ નગીના, પ્યારી સુરતીઓ.
(સાખી) કામણગારા કંથજી, અધવચ આપી છે
દ્વાર આવી પાછા ગયા, પશુ પર ધારી નેહ, રાજીમતી સખી શ્યામ સલુણ, આશ રહી મન જેવનની.
સખી૨
શીયળવંત વનમાં ગયા, છતી કામ વિકાર;
સુંદર શિવરમણ વર્યા, પંચ મહાવ્રત ધાર. રાજીમતી પતિ પ્રીત ન છોડું, તેડું માયા ત્રિભુવનની.
સખી. છે ૩ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org