SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨. ગાયન ૬ ડું. . જાકે કલંદર બન બન ફરકે-એ રાહ. પાર્શ્વ પ્રભુજી અર્જ કરું છું, હનિશ સેવા આપને ભક્તવત્સલ ભગવંત જિનેશ્વર, ભવજલ પાર ઉતારાને. પ્રભુ તમે ન તારે તે હવે કે આધાર; (૨) કૃપાદૃષ્ટિ કરેને કૃપાળુ આ વાર; સ્વામી હવે તે કરે, સેવકની સાર. (પ્રભુ) પાશ્વ ૧ છે. જિન જાય છે વામાના તમે, અશ્વસેન સુત; (૨) શાને માટે સ્વામીજી કરે છે હવે ધૂત (૨) સર્વેની મનોકામના, કરે ફળીભૂત. (જિન) પાW૦ ૨ ગાયન ૭ મું. અહો ઈશ જિન તું સદા દિલદાર, અનંતા દુઃખી ભવમાંથી ઉગાર છે અતિ હિતકારી સદા સુખકાર, સુખી શિવપુરમાં જવા મુજ તાર છે અહો ઇશ૦ છે ૧. પ્રભુ સેવકેને તમે તારનાર, અહો દેવ હું તે નમું વારંવાર ભવ લખ ચોરાશી ભમ્યા દુઃખ સાર, પૂરવ પુન્ય પામ્યા હું તારે દેદાર મા સભા જૈન વંદે તને ક્રેડવાર, નમે ભક્ત દેલત તરે ભવપારા અહો ઇશારો ગાયન ૮ મું. બનના રંગમાં ઝુલે-એ રાગ. આ અરજી અર જિનવરજી. (૨) અમ તારે ગરીબ નિવાજ, બિરૂદ તુજ રાજ સહાયતા કરછ. આ અરજી અર૦ ૧ જેવા મુજ તજ, તે નમું તારો દાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy