________________
સાતમા દેવદુંદુભિ નામના પ્રાતિહાર્ય વિષે કેવી ભાવના સેવવી એ દર્શાવતા શ્રીમાન સૂરીશ્વર મહારાજ આ પ્રમાણે કહે છે – भो भोः प्रमादमवध्य भजध्वमेन-मागत्य निर्देतिपुर्त प्रतिसार्थवाहम् । एतनिवेदयति देव जगत्रयाय मन्ये नदन्नभिनभः मुरदुंदुभिस्ते ।।
અર્થાત-પિતાની ગર્જના વડે આકાશને ઘેરી લેતે અને શ. ખાયમાન કરતો દેવદુંદુભિને નાદ જગતને એમ સંબંધી રહ્યો છે કે “હે ત્રણ જગતના પ્રાણુઓ! આળસાદિ અંતરંગ શત્રુઓને ત્યજી દઈ આ શ્રી તીર્થંકર પ્રભુ કે જે તમને મોક્ષમાર્ગ દર્શાવનાર છે, તેમની પાસે આવે અને તેમનું શરણ સ્વીકારે.” આ પ્રાતિહાર્યથી પ્રભુ જગદુદ્ધારક તથા જગતને અભયદાન દાતા છે એમ સૂચિત થાય છે.
છેલ્લા છત્રત્રય નામના આઠમા પ્રાતિહાર્યની ભાવના વિષે આચાર્યશ્રી કહે છે કેज्योतितेषु भवता भुवनेषु नाथ, तारान्वितो विधुरयं विहताधिकारः। मुक्ताकलापकलितोच्चसितातपत्रव्याजात्रिधा धृवतनुर्बुवमभ्युपेतः॥
ભાવાર્થ–હે પ્રભુ! આપના ઉપર જે ત્રણ છત્ર જેવું દેખાય છે તે છત્ર નથી, પરંતુ મુક્તાના સમૂહથી યુક્ત અને ઉલૂસિત એવા છત્રના ન્હાનાથી ચંદ્ર પોતે પોતાના તારામંડળ સાથે ત્રણ પ્રકા૨નું શરીર ધારણ કરી આપની પાસે સેવા અર્થે હાજર થયે હેય એમ લાગે છે. ચંદ્ર તમારી સેવામાં હાજર થાય એમાં નવાઈ પણ નથી. કારણ કે તેને અધિકાર જગતને જે પ્રકાશ આપવાનો હતો તે આપના પ્રકાશથી હણાઈ ગયું હતું, કેમકે આપ પોતે જ્યાં ત્રણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org