________________
૨૧૩ એ આંકણી છે કૈવલ્યદ જિન તુજ નામ, સુણ ગુણધામ, હરખ ધરી મનમાં, હરખ ધરી મનમાં આવ્યું હું તારે શરણ ભમી ભવ વનમાં કેધાદિક વૈરી ચાર દીએ બહુ માર, પડ્યા મુજ કેડે, વળી અર્જિત પુન્ય કદંબકને ફફડે છે મુજ દુ:ખવારને અંત લાવી ભાગવંત, તુમ સમ કરજી, તુમ સમ કરછ કિંકર છે ૧ મુજ અવગુણને જિનરાજ, માફ કર આજ, કહું કર જોડી, કહું કર જોડી, ભવકૂપથી તાર કર્મને તેડી છે મેં પૂરણ કર્યા કુકર્મ, ધર્યો નહીં ધર્મ, મત્યે ભવ પામી, મત્સ્ય ભવ પામી, વળી અમર તણે અવતાર થયે બહુ કામી છે હવે તુજ વિના જિનનાથ, જેડું નહીં હાથ, હરીને હરજી, હરીને હરજી છે કિંકર૦ મે ૨ વાસવ સેવિત ભગવાન, કરૂં ગુણગાન, દશ દો જિનજી, દશ દે જિનજી, તુજ દરિસણમાં જગદીશ, મુજ મન લીનજી તુમ ચરણ જલજની સેવ, આપજે દેવ, જગત ઉપગારી, જગત ઉપગારી, પદપંકજ સેવી, તુ વરૂં શિવનારી છે માણિક વદે તુમ પાય, વિભુ જિનરાય, પાપચય હરજી, પાપચય હરજી છે કિંકર છે ૩
વિમલનાથની લાવ, કરૂં મેં સેવ જિન તેરી, અરજ સુણ વિમળનાથ મેરીટેકા અવરસુર નવિ ગમે મુજકું, યાચના કરત મેં તુજકુ રત્નકું સવિજગત સેવે, કાચકે ખંડ કેણવે મધુકર રહે કમળ ઘેરી અરજ છે ૧ નાથ તુજ આણ નહીં પાળી, પારકી વામા નીહાળી જીવ સમુદાય ઘણા મારી, દુઃખ મેં સહ્યાં અતિ ભારી કરી ચૌગતિ બિચમેં ફેરી અરજ છે ૨ હે કરું આખ શરણજિન તેરૂં, નિજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org