________________
૨૧૪
મરણ કાપ દુખ મેરૂં અચળ પદ આપ હસ્ત જેડું, છેડલો નહીં તુજ છોડું છે પ્રભુ કયું કરતે હે દેરી | અરજ છે ૩. જગતગુરૂ જિનવર જયકારી, નમે તુજકું સુર નર નારી છે જેનકી સભા ગુણ ગાવે, મુનિ માણિક હર્ષ પાવે છે વાર દુષ્ટ કર્મ વૈરી, અરજ સુણ વિમળનાથ મેરી ૪
ઉપદેશ વિષે લાવણ. ચેતન ભજ લે જિનરાજ, પ્રણત પવિ પાણ, (૨) સબ જૂઠ હે સંસાર, દુઃખકી ખાણી એ આંકણું છે ધન રમણ ભગિની માત, જનક ને ભ્રાતા, (૨) સ્વારથીઓ સબ પરિવાર, કેઈ નહીં ત્રાતા છે જેસો ચપળા ઝબકાર, તેસી હે માયા, (૨) ઉઠ ચલે જાયેગે જીવ, નંગી કર કાયા છે. આવેગી સાથ અઘ પુન્ય, દેય કમાણું, (૨) સબ૦ છે ૧. તું ભટક્ય ચૌગતિ માંહિ, અનંતી વાર, (૨) બહુ પુદયથી લીયે, મનુજ અવતાર છે. અબ છેડ ક્રોધને માન, પાપચયકારી, (૨) આરાધન કરૂં જિન ધર્મ શર્મ દાતારી છે જિનવરકી કર લે સેવ ભાવ મન આણી, (૨) હે સબ સે ૨ પરનિતંબનીશું પ્રીત, કબુ નવ કીજે, (૨) અવિરત જિન આગમ, અમૃત રસકું પીજે છે કર સુમતિકે તું સંગ, કુમતિ નિવારી, (૨) ભવજલધિ તર લે, ક્લિષ્ટ કર્મ વિદારી છે ધરલે માણિકકી શીખ, ચિત્તમેં પ્રાણું, (૨) સબ જૂઠે હે સંસાર દુઃખકી ખાણ છે સબ ૩ છે
કેસરીયાજીની લાવ. સુનીયે રે.બાતા સદાશીવજી, મત ચઢ જાના ધુલદેવા . ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org