________________
૨૧૨ જિનદાસ નિરંજન દેખ શરણ તેરે આયા છે સમકિતકી સેજ પીછાન મીલી મેહે ટાણી | ભવિ. પા
..
-
અજિતનાથની લાવણું. શ્રી અજિતનાથ મહારાજ, ગરીબ નિવાજ, જરૂર જિનવરજી સેવક શિર નામી તને ઉચ્ચારે અરજી છે એ આંકણી ૧ કર માફી મારા વાંક, રઝળીઓ રાંક, અનંતા ભવમેં એ આવ્યું છું તાહરે શર્ણ, બળી દુ:ખદવસેં છે કેધાદિક ધુત્તા ચાર, ખરેખર ખાર, લગ્યા મુજ કેડે છે વળી પાપી મારે, નાથ છેક છંછેડે છે આ મુજને મુજ ભગવાન, કરૂં ગુણગાન, ધ્યાનમાં ધરજીએ સેવક ૨ . પૂર્ણ કર્યા છે પાપ, સુણજે આપ, કહું કર જોડી . મુજ ભુંડામાં ભગવાન , ભૂલ નહીં થડી છે જીવહિંસા અપરંપાર, કરી કિરતાર, હવે શું કરવું છે જૂઠું બહુ બેલી, સાચને શું હરવું છે તુજ મેળામાં મુજ શીશ, જાણ જગદીશ, ગમે તે કરછ સેવક છે ૩ મેં કયાં બહુ કુકર્મ, ધર્યો નહીં ધર્મ, પૂરણ હું પાપ અવળે થઈ તહારી આણુ, મેંજ ઉથાપી મેં મૂરખ નિંદા ઘણી, મુનિવર તણી, કરી હરખા પદારા દેખી લબાડ, હું લલચાયે છે કિંકર કહે કેશવલાલ, આણીને વહાલ, દુ:ખને હરજી છે સેવક શિર નામી, તને ઉચચારે અરજી છે ૪
શાંતિનાથની લાવણું. સુણ શાંતિ શાંતિ દાતાર, જગત આધાર, અચળ જિનવરજી, અચળ જિનવરજી, કિંકર શિર નામી તને સુણ અરજી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org