________________
૨૧૧
અષ્ટમ ખંડ.
લાવણી સંગ્રહ તથા આરતી સમૂહ.
આદિનાથની લાવણું. શ્રી આદિનાથ નિરવાણું નમું એસે ધ્યાની, ભવિ જીવ તરણકે કાજ બણાઈ વાણી છે એ આંકણી તુમ નાભિ રાય કુલધારી બડે અવતારી, ખૂલ રહી ખલકમેં ખૂબ કેસરી ક્યારી હે તુમ મમતા મનકી મારી આતમા તારી, તજ દીની પ્રીત વિષયનકી જાન કર ખારી તુમ કરી મુક્તિ પટ્ટરાણુ જગતમેં જાણું છે ભવિ૦ ૧૧ જાણ્યા સુર નર સુખરાશિ હવા હે ઉદાસી, જેલ ગઈ જબર જંજાળ જગતકી ફસી તુમ જગતપતિ અવિનાશી મુક્તિકે વાસી, શિવમંદિરમાં સુખ સેજ બિછાઈ ખાસી છે તેમ કરી સફળ જીદગાની મેરે મન માની ભવિ૦ મે ૨ . બડે તિવંત જિનરાજ જગતમેં બા, તેરે દરિસણ હે સુખદાયી સુધારે કાજે તેરી ધૂન ગગનમેં ગાજે બે સુરપતિ લાજે, ગલ ગયા ગરવ પાખંડ કામના ભાજે નાટક નાચે ઈંદ્રાણું અધિક ધૂન આપ્યું છેભવિ છે ૩ તેરી મહિમા કહી નજાવે પાર નહીં પાવે, ગાંધર્વ સુરપતિ સબ દેવ તેરે ગુણ ગાવે તેરે ચરનમેં લપટાઈ સરસ લય લાવે, નર નાર હિયાકે માંહે ભગતિ તેરી હાવે તેરી તૃષ્ણ સબ વિરલાણું મુગતિકું ઠાણી ભવિ છે ૪. મરૂદેવા કુખકા જાયા અમર પદ પાયા, છપન કુમરી નારી મીલી જસ ગાયા છે દુરગતિકા દુ:ખ વિરલાયા સફળ કરી કાયા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org