________________
૨૦
રે, સ્વારથીયા પરિવાર રે, માતા મફ્તેવી સાર હૈ, પાહાતા મેાક્ષ માઝાર રે ! સ૦ ૫ ૭ ૫ માત પિતા સુત માંધવા, અધિકા રાગ વિચાર રે! નારી અસારી રે ચિત્તમાં, વછે વિષય ગમાર રે જીવા સૂરિકાંતા જે નાર રે, વિખ દેતી ભરતાર રે, નૃપ જિનધર્મ આધાર રે, સજ્જન નેહુ નિવાર રે ! સ૦ ૫ ૮ ! હસી હસી દેતાં રે તાળીઓ, શય્યા કુસુમની સાર રે ! તે નર અતે માટી થયા, લેાક ચણે ઘરઆર રે ! ઘડતા પાત્ર કુંભાર રે, એહવુ' જાણી અસાર રે, છેડ્યો વિષય વિકાર રે, ધન્ય તેઢુના અવતાર રે ! સ॰ ! હું ! થાવુચ્ચાસુત શિવ વર્ષો, વળી એલાચી કુમાર રે ! ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઇ વૈરાગ્ય રસાળ રે ! મેલી મેહુજ જાળ રે, ઘર રમે કેવળ માળ રે, ધન્ય કરકરીૢ ભૂપાળ રે !! સ૦ ના ૧૦ ૫ શ્રી શુભવિજય સુગુરૂ લહી, ધરયણુ ધરા છેક રે ! વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે ! ન ગમે તે નર લેક રે, ધરતા ધર્મોની ટેક રે, ભવજળ તરીયા અનેક રે ! સ૦ !! ૧૧ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org