________________
૨૦૯ શ્રી સહજાનંદીની સઝાય.
(બીજી અશરણ ભાવના–એ દેશી.) સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નિશ્ચિત રે મેહ તણા રણયા રમે, જાગ જાગ મતિવંત રે લૂંટે જગતના જત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કઈ વિરલા ઉગરત રે સ૧ રાગ દ્વેષ પરિણતિ ભજી, માયા કપટ કરાય રે કાશ કુસુમ પરે જીવડે, ફેગટ જનમ ગમાય રે માથે ભય જમરાય રે, મન ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાય રે, કેણુ જગ અમર કહાય રે સવ છે ૨ . રાવણ સરિખા રે રાજવી, નાગા ચાલ્યા વિણ ધાગ રે છે દશ માથાં રણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, દેવ દયા સવિ ભાગ રે, ન રહ્યું માનને છાગ રે, હરિ હાથે હરિનામ રે, જે જે ભાઈઓના રાગ રે સટ છે ૩ો કે ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણહાર રે મારગ વહેતા રે નિત્ય પ્રત્યે, જેમાં લગ્ન હજાર રે દેશ વિદેશ સધાર રે, તે નર એણે સંસાર રે, જાતાં જમદરબાર રે, ન જુવે વાર કુવાર રે . સ. કે ૪ ૫ નારાયણ પુરી દ્વારિકા, બળતી મેલી નિરાશ રે રેતા રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે ! કિહાં તરૂ છાયા આવા રે, જળ જળ કરી ગયા સાસ રે, બળભદ્ર સરોવર પાસ રે, સુણું પાંડવ શિવવાસ રે સ0 | ૫ રાજી ગાજીને બોલતા, કરતા હુકમ હેરાન રે એ પિસ્યા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અસ્થિર નિદાન રે, જેવું પીપળપાન રે, મ ધરે જૂઠ ગુમાન રે ! સ ૬ છે વાલેસર વિના એક ઘડી, નવિ સેહાતું લગાર રે છે તે વિના જનમારે વહી ગયે, નહીં કાગળ સમાચાર રે નહીં કે કેઈને સંસાર ૧૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org