________________
કરશે તુજ સાર રેગ જબ આવી લાગશે, નહીં ઔષધ ઉપચાર રે જાયા છે ૧૯ વનમાં રહે છે મૃગલાંછ, કેણ કરે તેહની સારો વનમૃગની પરે ચાલગુંજી, અનુમતિ દીયે મારી માય રે છેમાડી ૨૦ | માય મોકલાવીને વલીજી, સમરથ સાહસ ધીરા શ્રીગુરૂ ચરણે જઈ ન જી , દીક્ષા ઘો શ્રી વીર રે જાયા છે. ૨૧ છે સુરનર કિન્નર બહુ મિલ્યાજી, ઓચ્છવને નહીં પારો સર્વવિરતિ જેણે આદરીજી, જિણે લહીએ ભવજળ તીર રે જાયા છે ૨૨ છે
સ્કાય વાળીજી, ઉપશમ રસ ભંડાર છે સમિતિ ગુપ્તિ નષિ પાળજી, નિરાધાર આધાર રે જાયાના ૨૩. મૃગાપુત્ર ષિ રાજાજી, પાપે શિવપુરડામ છે સિંહવિમલ એમ વિનવે, હેજે તાસ પ્રમાણ રે જાયા તુજ વિણ ઘડીય ન જાય . ૨૪
ઈલાચી પુત્રની સઝાય. નામ ઈલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠને પુત્ર નટવી દેખીને મેહીએ, નવિ રાખું ઘરનું સૂત્રોના કરમ ન છૂટે રે પ્રાણીયા, પૂરવ નેહ વિકારો નિજ કુળ છેડી રે નટ થયે, નાણી શરમ લગાર . કરમ. મારા માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત . પુત્ર પરણાવું રે પદમિણું, સુખ વિલ સંઘાતા કમર૦ ૩કહેણુ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ છે નટ થઈ શીખે રે નાચવા, ન મટે લખ્યા રે લેખ કરમ છે ૪ કપુર આવ્યા રે નાચવા, ઉચે વંશ વિશેષાતિહા રાય જેવાને આવીએ, મળીયાં લોક અનેક છે કરમ૫ઢેલ વજાવે રે નટવી, ગાવે કિન્નર સાદ પાયતન ઘુઘરા ઘમઘમે,ગાજે અંબર નાદ છે કરમ છે ૬. દેય પગ પહેરી રે પાવડી, વંશ ચઢયે ગજ ગેલ છે નધારે થઈ નાચતે, ખેલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org