________________
૨૦૩
નવનવા ખેલ છે કરમટ છે ૭. નટવી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ છે જે અંતેઉરમાં એ રહે, જનમ સફળ મુજ તામ છે કરમ. | ૮ | તવ તિહાં ચિતે રે ભૂપતિ, લુણે નટવીની સાથ જે નટ પડે રે નાચત, તેનટવી કરૂં મુજ હાથ કરમાલા કર્મ વિશે રે હું નટ થયે, નાચું છું નિરાધાર ! મન નવિ માને રે રાયનું, તે કેણ કરે વિચાર છે કરમ૧૦ દાન ન આપે રે ભૂપતિ,નટે જાણે તે વાત હું ધન વાંછું છું રે રાયનું, રાય વછે મુજ ઘાત કરમ૦ ૧૧ દાન લહું જે હું રાયતું, તે મુજ જીવિત સાર છે એમ મન માંહે ચિંતવી, ચઢીઓ થી રે વાર કરમ છે ૧૨ મે થાળ ભરી શુદ્ધ મંદિકે, પદમણી ઉભી છે બાર છે ત્ય તે કહે છે લેતા નથી, ધન્ય ધન્ય મુનિ અવતાર છે કરમ૦ ૧૩ એમ તિહાં મુનિવર હેરતા, નટે પેખ્યા મહાભાગ છે ધિમ્ ધિ વિષયા રે જીવને, એમ નટ પામે વૈરાગ છે કરમ છે ૧૪ સંવરભાવે રે કેવળી, થયે તે કર્મ અપાય છે કેવળ મહિમા રે સુર કરે, લધિવિજય ગુણ ગાયા કરમ ન છૂટે રે પ્રાણુ આ છે ૧૫
લેભની સજઝાય. લેભ ન કરીએ પ્રાણીયા રે, લેભ બૂરે સંસાર છે લેભ સમ જગમાં નહીં રે, દુર્ગતિને દાતાર ભાવિકજન, લેભ બુરે રે સંસાર કરજો તમે નિરધાર છે ભવિકજનો જિમ પામે ભવપાર ભરા ! છે લેભ૦ ૫ ૧. અતિ લોભે લક્ષમીપતિ રે, સાગર નામે શેઠ છે પૂર પાનિધિમાં પડ્યો રે, જઈ બેઠે તસ હેઠ | ભવ્ય લેભ૦ છે ૨સોવનમૃગના લોભથી રે, દશરથ સુત શ્રીરામ છે સીતા નારી ગુમાવીને રે, ભમીયા ઠામે ઠામ છે ભ૦ છે લેભ૦ | ૩ દશમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org