________________
૨૯૧
છેદન ભેદન ત્યાં સહ્યાંજી, કહેતાં ન લહું પાર રે માડી૬ સાયરજળ પીધાં ઘણજી, વળી પીધાં માયનાં થાન છે તૃપ્તિ ન પાપે પ્રાણુઓજી, વળી વળી મારું માન રે માડી | ૭૫ વયણ સુણ બેટા તણુજી, જનની ધરણી ઢળત | ચિત્ત વળ્યું તવ આરડેજી, નયણે નીર ઝરંત રે માડી છે ૮ વળતું માડી ઈમ ભણેજી, સાંભળે મેરા રે પુત ને મનમેહન મુજ વાલોળ,કાંઈ ભાગે ઘરસૂત્ર રે જાયા તુજ વિણ ઘડીય ન જાય છે ૯મોટા મંદિર માળીયાં, નારીને પરિવાર વચ્છ તુમ પાખે એ સહુજી, રણ સમેવડી થાય રે જાયા. આ ૧૦ | દશ મસવાડા ઉદર ધર્યો છે, જનમ તણે દુઃખ દીઠ કનકાળે પિખીયેજી, હવે હું થઈ અનિક રે જાયા છે૧૧. લેબનવય રમણી તણુજી, લીજે બહુલા રે ભેગો એ જોબન વીત્યા પછીજી, આદરજો તપ જેગ રે જાયા
૧૨ પરઘર ભિક્ષા માગવી, અરસ વિરસ વિહાર છે ચારિત્ર છે વચ્છ દેહિલોજી, જેસી ખાંડાની ધાર રે છે જાયા. ૧૩પંચ મહાવ્રત પાળવાંજી, પાળવા પંચ આચાર છે દેષ બેંતાલીશ ટાળવાજી, લે શુદ્ધ આહાર રે જાયા૧૪ મીણદાંત લેહમય ચણાજી, તું કિમ ચાવીશ વચ્છ વેળુકવળ સમ કેળીયા, સંજમ કહે જિનરાજ રે જાયા. ૧૫ . પલંગ તળાઈ પઢતાજી, કરવા ભૂમિ સંથાર કનકકળાં છાંડવાંછ, વચ્છ કાચલીએ વ્યવહાર રે છે જાયા૧૬ શિયાળે શીત વાય છે, ઉનાળે લૂ વાયા વરસાલે
અતિ દેહિલેજ, ઘડી વરસ સે થાય રે જાયા. ૧૭ કુંવર ભણે માવડીજી, સંયમ સુખ ભંડાર છે ચાદ રાજ નગરી તણાજી, ફેરા ટાલણહાર રે માડી ૧૮ સુણ અમારા બાલુડાજી, કેણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org