________________
અનુભવ જાગશે માંહેથી જીવે છે બા. એ પછે સોળ કષાયને દીય શીખ રે, અઢાર પાપસ્થાનકને મગાવે ભીખરે છે પછે આઠ કરમની શી બીક છે જીવે છે બા૬ ચારને કરને ચકચૂર રે, પાંચમીશું થાઓ હજૂર રે | પછે પામે આનંદ ભરપૂર છે જીવ છે બા. છે ૭. વિવેકદી કરે અજુવાળો રે, મિથ્યાત્વ અંધકારને ટાળે રે પછે અનુભવ સાથે માલો છે જીવે છે બા | ૮ | સુમતિ સાહેલીશું ખેલે રે, દુર્ગતિને છેડે મેહેલ રે પછે પામે મુક્તિ ગઢ હેલે જીબા છે એ મમતાને કેમ ન મારો રે, જીતી બાજી કાંઈ હારે રે છે કેમ પામો ભવ પારે જી ! બા છે ૧૦ છે શુદ્ધ દેવ ગુરૂ સુપસાય રે, મારે જીવ આવે કાંઈ હાય રે પછે આનંદઘન મન થાય છે જીવણુજી છે બા૧૧ છે
મૃગાપુત્રની સઝાય. સુગ્રીવ નયર સેહામણું, રાજા શ્રી બળભદ્ર છે તસ ઘરણું મૃગાવતીજી, તસ નંદન ગુણવંત રે માડી બેણ લાખિણે જાય છે ૧ સંયમ ચિંતામણિ સમેજી, અધિક મોરે મન થાય છે તેના ધન જોબન કારમેજી. ખિણ ખિણ ખૂટે આય રે માડી | ૨ એક દિન બેઠા માળીયે ,નારીને પરિવાર શીશ સૂર દાઝે તળેજ, દીઠે સીરી અણગાર રે માડી ૩ તસ દરસણુ ભવ સાંભએંજી, આ મન વૈરાગ આમણ દમણુ ઉતર્યો, લાગે માતાને પાય રે માડી. ૪ પાય લાગીને વિનવે, સાંભળે મેરી રે માત રે નાટકની પરે નાચીએજી, હવે ન લખું ઘાત રે છે માડી. ૫ સાતે નરકે હું ભમ્યજી, અનંત અનંતી રે વાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org