________________
પિતૃ અને પરણી મચાવે અનેક ધંધ, પુત્ર પુત્રી ખાઉં ખાઉં દુઃખદાઈને; કહેવક તેયજીવઝાવાદાવા કરે, જંજાળ છેડાય નહીંતજીતૃષ્ણાઈને. થઈ ક્ષણ નાડી અચાનક જે રહ્યો પડી, જીવન દીપક પાપે કેવળ
ઝંખાઈને છેલી ઈસે પડ્યો ભાલી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી
થાય તે તે ઠીક ભાઈને હાથને હલાવી ત્યાં તે ખીજી બુઢે સૂચવ્યું એ, બેલ્યા વિના બેસ
જ બાળ તારી ચતુરાઈને, કહે સેવક દેખ દેખ આસપાસ કે, જતાં ગઈ નહીં પડશે મમતા
મરાઈને. પ્રભુપૂજા પ્રત્યે મનને ઉપદેશ. હે મનવા ! કાં ચકડોળે ચડાવ! સત્યથ મારે સાધ, શિવ પ્રીતિ સાધન થાય; સાધ્ય દષ્ટિમાં આવતું, ભાવાગ્ય થવાય-હે મનવા ! પૂજા પ્રીતિરૂપ છે, પ્રીતિરૂપ અનેક દર્શન નામ નમન સ્તુતિ, ધ્યાન મગ્નતા છેક-હે મનવા ! પ્રીતિમાં જન જે વસે, પ્રીતિ પાત્ર સમાન; મનવા કાં પ્રીતિ કરે? વિષય અચૂક નિદાન–હે મનવા ! ધાવ ધાવ કરતા ફરે, પવન થકી વધી જાય; ધાને કરી સ્થિરતા તું થા, ધ્યેયાત્માની સહાય-હે મનવા ! બંધ મેક્ષ હેતુ થઈ નવ કર કુવ્યવહાર; ભાવ સન્નિપાતથી, મુક્ત દશા અવધાર-હે મનવા ! કૂડી જગની વાસના, થા તું તેથી ખિ; આત્મ ધર્મ અવેલેકીને, જિન પરમાત્મા લીન–હે મનવા !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org