________________
૧૬૧
દુનિયાની જૂઠી બાજી. ચેતન ચેતે જુઠી આ દુનિયાની બાજી, રહ્યો છું તેમાં રાચી માચી રે !
ચેતનજી ! અજ્ઞાને અંધ થઈ જોયું ન જીવડા, અંતે તે કાંઈ નથી તારું છે હસતા હે હે કરતાં હે માનવી, ફાટી જાશે તારૂં ડાચું રે ચેતન જીવે છે મહેલ બનાયા બાગ બનાયા, લક્ષમીના થભા ગણાયા છે એક દિન અણધાર્યો ઉઠીશ દેહથી, કેઈ ન જાણે ક્યાં જાય રે
ચેતનજી છે મનમાં આવે તેવું માની લે માનવી, એળે જાશે જન્મારે બુદ્ધિસાગર સદા ગુરૂજીના શરણે રહીને, આતમ ઝટ તારે રે.
છે ચેતનજી
યૌવન.
(ગઝલ) વન ધન સબ રંગ પતગ રે, મત મન મૂરખ રાચે રે. (૨) પ્રાત:સમય જે નજરે આવે, મધ્ય દિને નહીં દીસે રે; ખલી ગુલાબકી કરમાશે, કર્યો વિરથા મન હસે રે વન૧ પવન ઝરમેં બાદલ વિખરે, મેં તુમ જીવન નાસે રે; બીજીવીકા ચમકારા જેસે, લક્ષમી લીલા જાશે રે વન ર છે વલ્લુભ સંગ તરંગ સુપનકા, ચંચલ ચિત્તમેં ચો રે, ચકી ઈંદ્ર પુરંદર રાજે, નામ નિશાન ન દેતો રે છે વનર છે છે , જગમાયામેં ભાવીત છે કે, મત ભૂલો મતવાલે રે, અજર અમર મનમોહન મેરે, સુધારસ અનુભવપીલે રે પાવન પાકા
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org