________________
૧૫૪
માતા પિતા સુત નતમ નારી, પ્રીત પલકમાં વિસારી. જાવુંપાલા પાપ પુણ્યની પાળ બાંધી, જાય ખલક જે વિચારી. જાવું છે પાપ પ્રાગે પંજી વધારી, અધિક કરી રખવાળી. જાવું૧૧ કેડી એક ની સાથે આવે, હસ્ત ચાર જનારી. જાવું૦ ૧૨ અંત સમે સૈ વૈભવ ફેકટ, સત્ય ધર્મ સુખકારી. જાવું૧૩ સાંકળચંદ સદા પ્રભુ ધ્યાને, દુર્ગતિ દૂર નિવારી. જાવું ૧૪
મેહ નિદ્રામાંથી જાગે.
(રાગ—આશાવરી.) અવધૂ ખેલી નયન અબ જે, દિગ મુદ્રિત કહા સે અવધૂળ મેહનિદ્રા સેવત તું ખેયા, સરવસ માલ અપાયું પંચ ચેર અજહું તેય લૂંટત, તાસ મરમ નહીં જાણ્યા. અવધૂ૦ ના મળી ચાર ચંડાળ ચોકડી, મંત્રી નામ ધરાયા; પાઈ કે પીયાલા તેહ, સકલ મુલક ઠગ ખાયા. અવારા
ગુરાય છે મહાબળ જોધ્ધો, નિજ નિજ સૈન્ય સજાયે, ગુણઠાણેમેં બાંધ મેર, ઘેર્યો તુમ પુર આયે. અવધૂ૦ કા પરમાદી તું હેય પિયારે, પરવશતા દુઃખ પાવે, ગયા રાજપુર સારથ સેંતી, ફિર પાછા ઘર આવે. અવધૂ૪ સાંભળી વચન વિવેક મિત્તકા, છિનમેં નિજ દલ જોડ્યા ચિદાનંદ એસી રમત રમતાં, બ્રહ્મ બંકા ગઢ તોડયા. અવધૂ૦ પા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org