________________
ઠબંધ.
- - ઉપદેશાત્મક પદેની રસમય ચુંટણ.
સંસારની અસારતા વિષે.
જપતી પ્રીતમની જપમાળ–એ રાગ. આહા આ સંસાર અસાર જીવ તું જે વિચારી, આધિ વ્યાધિ ઉપાધિ અહેનિશ જારી; જારી જન્મ જરા ને મરણ જવારી. આહા. ૧
- સાખી. રોમ રોમ વ્યાપી રહ્યા, રેગ અસંખ્ય પ્રકાર; પળમાં પ્રગટે પરવશે, પડ્યા કરે પોકાર. જાણી લે આતમ અળગી, કાયા આ કરમે વળગી; વળગી કષ્ટ સહે મન માની મારી. આહાવે છે ૨
સાખી. કામ ક્રોધ મેહ માન મદ, લેભ જુઠ વ્યભિચાર; હિંસા પરિગ્રહમાં પડી, લહે ભવ અટવી પાર. તન ધન ધરણું પરણું, કાજે કરજે એ કરશું; કરણી તેવી પાર ઉતરણી તારી. આહા. ૫ ૩ છે
સાખી. વીતરાગ વૈરાગ્યધર, વીર વચન અનુસાર, મેહાલ મૂકી પરી, નિર્મોહી શણગાર. ટેકરશી ક્ષયે કેમે કરી લહે, લહે આનંદઘન પદ મંગળ
ળકારી–આહા ! ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org