________________
૧૪૯
આશા, આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે મે આશા છે ભટકે દ્વાર દ્વાર લેકિનકે, કુકર આશાધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉતરે ન કબહુ ખુમારી. આશાળા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા રા મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે કસ, જાગે અનુભવ લાલી. આશા છેડા અગમ પીયાલા પી મતવાલા, ચિઠ્ઠી અધ્યાતમ વાસા આનંદઘન ચેતન વૈ ખેલે, દેખે લેક તમાસા. આશા જા
જમને ઝપાટે. જમ દે નિત્ય ઝપાટા રે, કઈ ચેતનહારા ચેતે. હરે કઈ માજમાં ડી, ઠી, ઠી, ઠી, દાંત કાઢે શું, પળમાં બગડે પીઠી, દીઠી દીઠી ઘણાની બગડી, ચડપ આવી ગઈ ચીઠી. જમ છે માતપિતા જાણે સુત મારે, થાયે દિન દિન મેટે મેત નજીક આવે છે એકદિન, ખેલ થશે ભાઈ છે. જમત્ર છે ૨ બંધુ જાણે બંધવ મારો, જીવે જુગ જુગ જેડી; કાળ અચાનક આવી પકડશે, તરત નાખશે તેડી. જમ ૩ છે સેલ અંગ શણગાર સજીને, રેબડ સાસુ રીઝે, એક દી લાલ વેરાગણ બનવું, વેશ બદલ બીજે. જમ છે ૪ દર્પણ લઈશું મુખડું દેખે, સમજે જમની સહેજમાં એક દી કરશે કાગ કલાહલ, ચડપ સુવાડે ચેહમાં. જમવે છે પણ દારા પુત્ર પરિવાર તજીને, જાવું મિલ્કત મેલી; કષિરાજ જિનરાજ વિના નથી, કઈ ખરેખર બેલી. જમ છે દ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org