________________
૧૪૭
પરિવારે પરિવરીયે, હરખ હિયડે મનને ધરી રે ! મન હરખ૦ કે ૪ ગજપુરી નગરીમેં તાજા, વિશ્વસેન મહારાજા અને ચિરા માતાએ હલરાવ્યા, શાંતિનાથ તિહાં પધરાવ્યા રે છે મન છે હરખ છે પછે એક લાખ વરસ આયુ પ્રમાણે, ધનુષ ચાલીશનું માન; મૃગલંછણ માનું ભાન, પ્રભુ પધરાવી દીધાં દાન રે મન હરખ છે ૬. સાવગ ભારાને દેહરે કીધે, શિખર ચઢાવીને જશ લીધે જિમ કલ્પતરૂની પરે ધવજ રે, મહા સુદિ તેરસ વાર બુધ સીધ્ધો રે મનમા હરખો છો દેહરાની માંડણું સારી લાગી, નવાનગરથી પ્યારી, અધિક ઉપમા રસાળી, જિમ દેખીતિમ લાગે પ્યારી રે મન હરખ૦ ૮ સામીવચ્છલ કરીયાં સારાં, શ્રીસંઘને લાગે પ્યારાં ચતુવિધ સંઘ હરખાયા, ઓગણીશ અઢાર મહા સુદ તેરસ વારા રે મન છે હરખ ને હું
કહીશ, ગાયે ગાયે રે શાંતિ તણે ગુણ ગાયે, ઘર ઘર ઓચ્છવ અધિક મંડા, સંઘ સકળ હરખાય રે શાંતિ તણે ગુણ ગાય છે ના કચ્છ દેશ કોઠારા નગરમેં પ્રતિષ્ઠાભાવ બનાયે, અંચલ ગચ્છ અધિક પાયે, રતનસાગર સૂરિ કહાવ્યો એ શાંતિ ૨ઘર ઘર થાળ અપાય, પાંચ હજાર તે પરમાણ, તીકમજી વેલજી અલાય રે શાંતિ. ૩. જાચક જનને ગુણ ગવરાવી દાન અધિક દેવરાવ્ય, મનમાં ધ્યાવે શિવરામપદ પાવે, જિમ જગમાં જશ ગવરાવે રેશાંતિ૪
ઇતિ ચઢાળીયું સ્તવન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org