________________
૧૪૬ કચ્છ૨ તવ શ્રાવક તિહાં તેહવા રે લાલ, ધનવંત ધમી કહેવાય છે. મન છે પુણ્યપસાયથી પામીયા રે લાલ, ખરચે ધન અપાર | મન | કચ્છ છે ૩. પ્રેમે પ્રતિષ્ઠા જે કરે રે લોલ, આવ્યા મેરબી મઝાર છે મન ને ભગતિભાવશું ભેટીયા રે લાલ, ફળે મરથ સર્વ છે મન ને કચ્છ છે ૪ સંઘની શોભા સારી કહું રે લોલ, વજર વાજિત્ર રસાલ છે મન છે જુગતિ જેવા જેવી કરી રે લાલ, ભાવ ધરી ભલી ભેટ છે મન છે કચ્છ છે એ છે
દુહા, સકારપુર બહુ શોભતે, એપતે અધિક અપાર; ભલી ભાતશું ભેટવા, આવ્યા અંજાર મેઝાર છે ૧. જિમ જોઈએ તિમ શેભી, શ્રાવકને પરિવાર, સહસ એકસ દેય, ઉપસંખ્યા કીધી મને હાર છે ૨ હરખ હિયડા માટે ઘણો, કર્યા ધરમનાં કાજ;
આડંબર અધિકે એ પતે, કઈ કરી પરિણામ છે ૩ છે (જ્ઞાન આગળ સુંદર દીવો રે મનમેહન સુંદર મેળા–એ દેશી.)
આવ્યા છેઠારા નગર મઝાર, વાજિત્ર વળી સાથ; રચના રચી અપાર રે, મળીયા માણસ બહુ સાર રે મનમેહન સુંદર મેળે છે હરખ હિયે સહુને ઘણે રે મન હ૦ કે ૧ દેશ દેશ કકતરી જાવે, હરખિત સહુ તે આવે; મનની મોજે સુખ સહુ પાવે, જગતમાં જસ સહુ ગાવે રે ! મન હરખ૦ મે ૨ એ આઠ દિન ઉછવ મંડા, માંડવામાં સંઘ સુહાવે, ભગતિ ભલી ભાત કરાવે, તીકમજી વેલજી તવન કેવરાવે રે | મન છે હરખ છે ૩ ગચ્છ અંચળ સાગરણું ભરીયે, રતનસાગર સૂરિ જ્ઞાનને દરીયે; સર્વ સાધુ સંઘે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org