________________
૧૦૨ હે લહીયે પૂરણ પુણ્યથી પ્રભુ શુભ ધ્યાની હો રાજ, સમકિતદાની હે રાજ, શોભા અધિક હો કહીએ સુર નર અન્યથી ના જગત શિરોમણિ રાજ, પાસ જિjદને રાજ, નમીયે તેને રે શુદ્ધ ભાવિત ભક્તિથી જિનપ્રતિમાને હો રાજ, રૂ૫ વિદ્યાને હો રાજ, પૂજે પ્રણામ યા શુભખર યુક્તિથી વાંછિત કાજે હો રાજ, સ્વામી નિવાજે રાજ, તે જિન આપે છે રૂડી શિવપુર સંપદા, જસ મુખ દીઠે હો રાજ, પાતક નીઠે હો રાજ, નામે નાવે છે દારિદ્ર દેહગતા કદી રૂા બાહ્ય અત્યંતર હો રાજ, શુભ ગુણ શોભતા હે રાજ, સહસ્સ અત્તર હા આપે અનંત ગુણાકરા; દોષ નદીસે રાજ, અઢાર અનેરા હો રાજ, નિજ ગુણ નિર્મલ હો ભાસે નિશાકર
નયરી વાણારસી હે રાજ, રણે ઉલ્લી હો રાજ, તિહાં પ્રભુ જમ્યા છે સ્વામી નર સુર ઈદના સિભાગ્યચંદ્રને રાજ, સેવક બેલે હો રાજ, સ્વામી સાચી હે માને સ્વરૂપની વંદના પા
છે શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન છે જિનાજી ચંદ્રપ્રભુ અવધારે કે, નાથ નિહાલજે રે લોલ બમણું બિરૂદ ગરીબનિવાજની, વાચા પાળજે રે લોલ ૧ હરખે હું તમ શરણે આવ્યો કે, મુજને રાખજે રે લોલ ચોરટા ચાર યુગલ જે ભૂંડા કે, તેને દૂર નાખજે રે લોલ ૨ પ્રભુજી પંચ તણી પર શંસા કે, રૂડી થાપજે રે લોલ; મેહન મેર કરીને મુજને, દરશન આપજે રે લેલ છે ૩ છે તારક તુમ પાલવ મેં ઝાલ્યા કે, હવે મુને તારજો રે લોલ, કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેને વારજે રે લોલ છે સુંદરી સુમતિ સહાગણ સારી કે, પ્યારી છે ઘણું રે લોલ; તાત તે વિણ જીવે ચાદ, ભુવન કર્યું આંગણું રે લોલ . પ ા લખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org