________________
૧૦૧
પ્રભુ પાયા, સવિ કારજ સીદ્ધાં દિલ ભાયા, સૌભાગ્યચંદ્ર ગુરૂ સુપસાયા, સ્વરૂપચંદ્ર જિનના ગુણ ગાયા સે ટાટ ૬
છે પદ્મપ્રભુનું સ્તવન શ્રી પદ્મપ્રભ જિનરાજજી, તનુ રક્ત કમલ સમ વાન જ્ઞાન અનંતશું જાણુતા, દિલ કરૂણાગેહ સમાન છે કે શ્રી પદ્ય | ૧ કેવલદર્શન દેખીને, કહે લેક અલકની વાત છે; સમયાંતર ઉપયોગથી, સાકાર અનાકાર જાત છે કે શ્રી પદ્ય ૨ ભાવિ ભૂત ભવિષ્યની, ભવિ આગલ કહે જગનાથ હ; ચઉમુખે વાણું પ્રરૂપતા, તારણ કારણ ભવપાથ હે છેશ્રી પ વા પુષ્કર મેઘ થકી ભલી, બાધિ અંકુર રેપણહાર હે શ્રદ્ધા ભાષણ રમણતા, મૂલ કંદ અંદ નિરધાર હો | શ્રી પ૦ ૪ શમ સંવેગ નિર્વેદતા, અનુકંપા અને આસ્તિક્ય હે, શાખા ચાર અને ભલે, ઊર્થ શાખા તે બિડિમ આધિક્ય છે કે શ્રી પદ્મ પ ો પત્ર સંપત્તિ સુખરૂપીયા, સુરસુખ છે ત્યાં ફૂલ હે; ફલ શિવસુખ પામે ભવિ જિહાં, અક્ષય સ્થિતિ અનુકૂલ હો . શ્રી પદ્મમાદા ભાવ મેઘ બહુ ગુણ જાણીએ, જિનવાણુ સકલ મળ શેધ હે વાણી ભવનિસ્તારિણી, તે સુણી પામ્યો પ્રતિબંધ હો | શ્રી પદ્મ પાછા તે ઉપકારી ત્રિકને આપે અવિચલ સુખવાસ હે સૌભાગ્યચંદ્ર પસાયથી, કહે સ્વરૂપચંદ્ર ગુણ ભાસ હો છે શ્રી પદ્મ૦ ૮
છે શ્રી સુપાશ્વ જિન સ્તવન છે
(દક્ષિણ દેહિલ હે રાજ–એ દેશી.) શ્રી જિન સાતમે રાજ, સ્વામી સુપાસજી રાજ, તેહનું દર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org