________________
૧૦૦ નંદન ૨ હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરૂગમ કે નહીં, એ સબલ વિષવાદ અભિનંદન. ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેગું કેઈન સાથે અભિનંદના ૪ દરિશણુ દરિશણ રટતે જે કરું, તે રણુરેઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન છે અભિનંદન છે ૫. તરસ ન આવે તે મરણ જીવન તણે, સીજે જે દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ છે અભિનંદન| ૬ |
છે શ્રી સુમતિ જિન સ્તવન |
(મેહના મોતી વે હમારેએ દેશી.) અતુલીબલ અરિહંત નમીજે, મન તનુ વચન વિકાર વમીજે; શ્રી જિન કેરી આણ વહીજે, તે મનવાંછિત સહેજે લીજે ! સેવીએ ભવિ સુમતિ જિમુંદા, ટાલીએ ભવફદા છે ૧છે એ આંકશું છે અશુભાશ્રવને સંગ ન કીજે, સમકિત શુદ્ધ સુધારસ પીજે; અભય સુપાત્ર દાન દેય દીજે, નિજ ગુરૂની ભલી ભક્તિ વદીજે છે સેટાલી પર સુમતિ જિનેશ્વર સુમતિ જે આપે, જિન દરશનથી દુર્ગતિ કાપે; નામ જપ અષ્ટોત્તર શત જાપે, મેહતિમિર હસે તપ રવિતાપે છે સેવ ટાલી. ૩ ત્રિકરણ શુદ્ધ નવનિધનિષણ, પહેરે શીલ સલીલ વિભૂષણ, સંશયથી નિત્ય રહીયે લુખા, જબલગે નભ અવગાહે પૂખા સેવ ટાટ છે ધર્મનું કામ તે ભાવશુ કીજે, ગુરૂમુખવાચન વિનય કરી લીજે, ભવસમુદ્ર તરે વાંછીએ, જડ ચેતન બેહુ ભિન્ન લખીજે સેટાલી. પ . પંચમગતિગામી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org