________________
આવે, રસનામી સેહવશ : સયો રે, પાપ
ગણ્યા રે, હણીયા થાવર હુશે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બેલ્યુંપાપની બેઠડી રે, તિહાં મેં હઈડલું છેલ્લું સાહેબ, છે ૨ ચેરી મેં કરી રે, ચઉવિહ અદત્ત ન ટાળ્યું; શ્રી જિન. આણશું રે, મેં નવિ સંયમ પાળ્યું મધુકર તણું પરે રે, શુદ્ધ ન આહાર ગ ; રસના લાલચે રે, નીરસ પિંડ ઉવેખ્યા છે સાહેબ, છે 3 નરભવ હિલે રે, પામી હવશ પડીએ; પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીઓ કામ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરીએ; શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીઓ છે સાહેબ જ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તેપણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી, જે જન અભિલખે રે, તે તે તેડથી નાસે તૃણ સમજે ગણે રે, તેહની નિત્ય રહે પાસે સાહેબ. મા પો ધન્ય ધન્ય તે નરા રે, એહ મેહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જેડી, અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, શત્રિભજન કીધાં વ્રત છનવિ પાળીયાં રે, જેહવાં મૂળથી લીધાં છે સાહેબ,
દા અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મળીયે; તુમ વિના કોણ દીયે રે, બેધયણ મુજ બળીયે; સંભવ આપજે રે, ચરણે કમળ તુમ્હ સેવા; નય એમ વિનવે રે, સુણજે દેવાધિદેવા મા સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી ૭
છે શ્રી અભિનંદન જિન સ્તવન છે અભિનંદન જિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ મત મત ભેદે રે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ . અભિનંદન૧છે સામાન્ય કરી દરિશણ દેહુલું, નિર્ણય સકલ વિશેષ, મદમેં ઘેર્યો રે આંધ કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ અભિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org