________________
૧૦૩
ગુણ લખમણ રાણેના જાયા કે, મુજ મન આજે રે લોલ; અનુપમ અનુભવ અમૃત મીઠી કે, સુખડી લાવજો રે લોલ | ૬ | દીપતી દોઢસો ધનુષ પરિમાણ કે, પ્રભુજીની દેહડી રે લેલ દેવની દશ પૂરવ લખ માન કે, આયુષ્ય વેલડી રે લોલ | ૭ | નિગુણ નિરાગી પણ હું રાગી કે, મન માંહે રો રે લોલ; શુભ ગુરૂ સુમતિવિજય સુવસાય કે, રામે સુખ લહ્યો રે લોલ ૮ છે '
છે શ્રીસુવિધિ જિન સ્તવન છે (હવે ન જાઉં મહી વેચવા રે લેલ– એ દેશી.) સાહેબ સુવિધિ જિર્ણોદને રે લો, પૂજે ધરી મન ખંત, શુભ ભાવથી રે, ચાલો જઈએ જિનવર વંદવા રે , ઉમંગ આણી અંગમાં રે લે, આલસ મૂકે દિગંત શુ ચા છે ૧ચરણ પાવન થાયે ચાલતાં રે લો, દશને નયન પવિત્ર; શુ પંચાભિગમને સંભારીને રે લો, નિરિસહી ત્રિકરણ વિચિત્ર છે શુચા. ૨ શિર નામી કર જોડી રે લે, વંદન કરે એકચિત્ત શુ દ્રવ્ય ભાવ તવ સાચવી રે લે, શુદ્ધ કરે સમકિત છે શુ ચા છે ૩ જિનપ્રતિમા જિન સરખી રે લો, એહમાં નહીં સંદેહ શુ તેહની ભક્તિ ક્ય થકી રેલે, લહીએ સુખ અછે શુ ચા ૪ શેભન વિધિ સુવિધિ પ્રભુ રે , મગર લંછન મહારાય; શુ દી સૈભાગ્ય પદ સેવતાં રે લો, આત્મ સ્વરૂપ પસાય ! શુચા પ
છે શ્રી શીતલનાથજીનું સ્તવન છે મહારે શીતલ જિનશું લાગી પૂરણ પ્રીત જે, સાહેબજીની સેવા ભવદુઃખ ભાંજશે રે જે જિનપ્રતિમા જિન સરખી દિલમાં જેય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org