________________
૯૬
| શ્રી વીર પ્રભુનું ચૈત્યવંદન . સિદ્ધાર્થસુત વંદીએ, ત્રિશલાને જાયે, ક્ષત્રી કુંડમાં અવતમેં, સુર નરપતિ ગાયે છે ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બોંતેર વરસનું આઉખું, વિર જિનેશ્વર રાયા મારા ક્ષમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બેલથી વર્ણવ્યા, પવિજય વિખ્યાત કલા
છે. શ્રી પ્રભુના વર્ણનું ચૈત્યવંદના પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દેય રાતા કહીએ, ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દેય ઉજજવલ લહીએ ૧ | મલ્લિનાથને પાર્શ્વનાથ, નીલા નિરખા; મુનિસુવ્રત ને નેમનાથ, દે અંજન સરિખા પર સેળે જિન કંચન સમા એ, એવા જિન વીશધીરવિમળ પંડિત તણે, જ્ઞાનવિમળ કહે શિશ છે ૩ છે
છે શ્રી પ્રભુના ભવનું ચૈત્યવંદન છે પ્રથમ તીર્થકર તણા હવા, ભવ તેર કહીએ; શાંતિ તણા ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે ૧દશ ભવ પાસ જિણુંદને, સત્યાવશ શ્રી વીર, શેષ તીર્થકર ત્રિડું ભવે, પામ્યા ભવજળ તીર. મારા
જ્યાંથી સમકિત ફરસીયું, ત્યાંથી ગણીએ તેહ ધીરવિમળ પંડિત ત, જ્ઞાનવિમળ ગુણગેહ
શ્રી અરિહંતનાં લંછનનું ચૈત્યવંદના વૃષભ લંછન રિખભદેવ, અજિત લંછન હાથી; સંભવ લંછન ઘેડલ, શિવપુરને સાથી ૧ાા અભિનંદન લંછન કપિ, કૌચ લંછન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org