________________
૯૭ સુમતિ, પદ્મ લંછન પદ્મ પ્રભુ, વિશ્વદેવા સુમતિ મારા સુપાર્શ્વ લંછન સાથીઓ, ચંદ્ર પ્રભુ લંછન ચંદ્ર; મગર લંછન સુવિધિ પ્રભુ, શ્રી વચ્છ લંછન શીતલ જિર્ણોદ છે ૩ છે લંછન ખર્શી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ, વરાહ લંછન પાયે વિમળદેવ, ભવિયા તે નામે શીષ ૪ . સિંચાણે જિન અનંતને એ, વજ લંછન શ્રી ધર્મ, શાંતિ લંછન મૃગલે, રાખે ધરમને ભમે છે પા કુંથુ લંછન બેકડે, અર જિન નંદાવર્ત ઘટ લંછન મલ્લિ પ્રભુ, કાચબો મુનિસુવ્રત છે ૬. નમિ જિનને નીલકમલ, પામીએ પંકજ માંહિ શંખ લંછન પ્રભુ નેમજી, દીસે ઉંચે અહિ છે ૭પારસનાથજીને ચરણ સર્પ, નીલવર્ણ શોભિત સિંહ લંછન કંચન તનુ, વર્ધમાન વિખ્યાત છે ૮ છે ઈશું પરે લંછન ચિંતવી એ, ઓલખીએ જિનરાય, જ્ઞાનવિમલ પ્રભુ સેવતા, લક્ષ્મીરત્ન સૂરિરાય છે લો
છે શ્રી કષભદેવનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઈંદ્રાણી નયન જે, ભંગ પરે લપટાય છે ૧. રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જેહ આસ્વાદ તેહથી પ્રતિહત તેહમાનું કઈ નવિ કરે, જગમાં તુમશું રે વાદ છે વગર જોઈ તુજ નિરમાલી, કાયા કંચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન એ ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય, રૂધિર આમિષથી રેગ ગયે તુજ જન્મથી, દુધ સહેદર હાય ૪ શ્વાસોશ્વાસ કમળ સમે, તુજ લેકેત્તર વાદ; દેખે ન આહાર નિહાર ચર્મચક્ષુ ઘણું, એવા તુજ અવદાત છે ૫ ને ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ, કમખાથી અગ્યાર ચોત્રીશ ઈમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org