________________
ચિત્ત શાંતિનું અતિ જિન ૨
છે શ્રી શાંતિ જિન સ્તવન છે શાંતિજીનું મુખડું જેવા ભણજી, મુજ મનડું રે લેભાય છે ચિત્તડું જાણે ઉડી મિલું છે, પણ પ્રભુ કેમ રે મિલાય છે શાંતિ છે ૧ દૈવ ન દીધી મુજને પાંખડીજી, આવું હું કેમ રે હજૂર છે પણ પ્રભુ જાણજે વંદનાજી, આતમરામ સનર છે શાંતિ છે ૨ ગજપુરી નગરીને રાજીઓ, અચિરાદેવીનંદન એહ છે જિમ રે પારેવડે રાખીઓ, તિમ પ્રભુ રાખજો નેહ છે શાંતિ છે ૩છે મસ્તકે મુગટ સેહામણજી, કાને કુંડલ શ્રીકાર છે બાંહે બાજુબંધ બહેરખાજી, કઠે નવસરે હાર શાંતિ છે ૪આજ ભલે રે દિન ઉગીજી, દૂધડે વૂઠડા મેહ છે વાચક સહજસુંદર તણેજી, નિત્ય લાભ પ્રભુ ગુણગેહ શાંતિ છે ૫.
છે શ્રી પાર્શ્વનાથ સ્તવન પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે કેડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે છે પ્રગટ થા પાસજી મેલી પડદે પરે, મેર અસુરાણને આપ છોડે, મુજ મહીરાણ મંજુસમાં પેસીને, ખલકના નાથજી બંધ ખેલો છે ૨ આ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઉઘેમોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મેં છે ૩ છે ભીડ પડી જાદવા જોર લાગી જરા, તતક્ષણ ત્રીકમે તુજ સંભાર્થી પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ, ભક્ત જન તેહને ભય નિવાર્યો છે. આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કેણુ દુજે, ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજને એહ પૂજે છે એ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org